ફુદીના નું પાણી નું લસણ નું પાણી ખજૂર આંબલી નું પાણી(lasan and khajur pani recipe in gujarati)

ફુદીના નું પાણી નું લસણ નું પાણી ખજૂર આંબલી નું પાણી(lasan and khajur pani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોથમીર ફુદીના નેં ધોઈને કોરા કરી લો હવે એક મિક્સર જારમાં મીંચી અને આદુ અને જીરું ને પીસી લો
- 2
ત્યારબાદ તેમાં કોથમીર ફુદીના નાખી થોડું પાણી નાખી પેસ્ટ બનાવી લો હવે પેસ્ટ નેં એક તપેલીમાં લો અને તેમાં ૨ ગ્લાસ પાણી સંચળ પાઉડર અને લીંબુનો રસ નાખી હલાવો ત્યારબાદ થોડા સમય પછી પાણી ગાળી લો અને તેમાં બરફ નાખી ઠંડુ થવા દો
- 3
લસણ નું પાણી બનાવવા માટે લસણ ની કળી ને ખરલમાં અધકચરી ખાંડી લો હવે એક તપેલીમાં પાણી ગરમ કરવા મૂકો અને ખાંડેલા લસણ નેં એક મલમલના કપડામાં બાંધી તેને તપેલીમાં મુકો અને થોડી વાર ઉકળવા દો ત્યારબાદ ઠંડુ થાય એટલે તેમાં લીંબુનો રસ અને સંચળ પાઉડર નાંખો બે થી ત્રણ કલાક સુધી પોટલી પાણી માં રહેવા દો
- 4
ખજૂર આમલીની પાણી બનાવવા માટે ખજૂર આંબલી ને પાણી નાખી બાફી લો ઠંડુ થાય એટલે તેને સરસ રીતે મસળી લો અને તેને ગાળી લેવું અને તેમાં સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાઉડર મરચું પાઉડર નાખી હલાવો એક ગ્લાસ પાણી નાખી પાણી તૈયાર કરો
- 5
ત્યારબાદ તૈયાર કરેલા પાણી ને પૂરી તથાચણા બટેટા નાં સ્ટફિંગ સાથે સર્વ કરો તો તૈયાર છે તીખા મીઠા પાણી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
Friendship post... Dedicated to bestie Jalpa Darshan Thakkar -
-
-
-
-
અખરોટ ખજૂર બોલ્સ (Walnuts Khajur Balls Recipe in Gujarati)
#walnuts#cookpadindiaઆ શિયાળા સ્પેશ્યિલ મીઠાઈ ખુબજ ફાયદાકારક છે.એનર્જી થી ભરપુર અને અનેક વિટામિન યુક્ત આ અખરોટ ખજૂર બોલ્સનો સ્વાદ પણ લાજવાબ છે. Kiran Jataniya -
-
-
બિલા નું શરબત (Bel Sharbat Recipe In Gujarati)
#SMશરબત & મિલ્ક શેક ચેલેન્જમિત્રો તમે બધાએ બીલ્લી પત્રના ઝાડ જોયા જ હશે. અને તે લગભગ દરેક શિવ મંદિરના પરિસરમાં હોય છે. એના પાન વડે શિવની પૂજા કરવામાં આવે છે. અને એજ ઝાડ પર જે ફળ થાય છે એને “બીલા” કહેવામાં આવે છે.બીલાના ફળનુ શરબત બને છે. જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ પણ હોઈ છે. અને તેનાંથી શરીર માં ખુબ જ ઠંડક મળે છે. પાકેલા બીલાને તમે સૂંઘો તો એમાંથી મદહોશ કરે એવી સુગંધ આવે છે.આમ તો બિલા સમગ્ર ભારત માં મળે છે. એવું કહેવાય છે કે બીલી નું ઝાડ માં લક્ષ્મી દેવી નો વાસ છે. બીલી પત્ર શિવજી ને વ્હાલું છે.. . આ બીલી ફળ નો રસ પેટ ની ગરમી માં રાહત આપનારું છે.. ખૂબ સ્વાસ્થ્ય પ્રદ છે. ડાયાબિટીસ ના દર્દીઓ ને પણ ફાયદાકારક છે. બેલ ના રસ થી ખૂબ તાઝગી અનુભવાય છે…જો તમને બપોરના જમવાનો સમય નથી મળતો, અથવા તો જમવામાં વહેલું-મોડુ થાય છે, તો આ બેલ શરબત પી લેવું. આમ કરવાથી તમારે જમવાનીયે જરૂર નહિ રહે. આ શરબત સ્વાસ્થ્ય વર્શક, ભૂખને તૃપ્ત કરનારું અને પેટની ગડબડ દૂર કરનારું હોય છે… Juliben Dave -
-
-
-
-
-
પાણી પૂરી (Pani Puri Recipe in Gujarati)
#GA4#week26😋😋😋😋😋😋😋 બીજા કોઈ શબ્દ જ નથી પાણી પૂરી માટે ..... Mouth watering 🥵😪🤧😋😂 Priyanka Chirayu Oza -
-
કોપરા લસણ ની લાલ ચટણી (Kopra Lasan Red Chutney Recipe In Gujarati)
#CR કોપરા લસણ ની ચટણી એક પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. આ સરળ રીતે બની જાય છે. ઘર માં ઉપલબ્ધ, અને બહુ જ ઓછી સામગ્રી થી બને છે. ભોજન સાથે સાઇડ ડીશ માં સર્વ કરવા થી ભોજન નો સ્વાદ વધી જાય છે. નાસ્તા માં બ્રેડ સાથે પણ સારી લાગે છે. Dipika Bhalla -
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)
#CF#પાણી પૂરીકોને કોને ભાવે છે 😜😜 મને તો બહુ જ ભાવે છે હો 😋😋😋😋🤗🤗 Pina Mandaliya -
-
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
૫ ફ્લેવર્સ પાણી પૂરી(5 Flavors pani puri Recipe In Gujarati)
#પોસ્ટ૨૩પાણી પૂરી નું નામ સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય છે.એમાં પણ ફ્લેવર્સ વળી હોય તો તો મજા જ પાડી જાય. Hemali Devang -
-
આથેલો ખજૂર
# ટ્રેડિશનલશિયાળાની સ્પેશિયલ વાનગી છે,અને લગભગ બધાના ઘેર ખવાતી હોય છે.ખજૂર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારો છે, તેનાથી હાડકા પણ મજબૂત થાય છે. Bhagyashree Yash -
More Recipes
ટિપ્પણીઓ (2)