કૂકીઝ અને ક્રીમ આઇસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)

Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989

કૂકીઝ અને ક્રીમ આઇસક્રીમ (Cookies Cream Icecream Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
૪ લોકો
  1. ૧ (૧/૪ કપ)અમુલ વ્હીપ ક્રીમ અથવા નોન ડેરી વ્હીપ ક્રીમ
  2. ૧/૨ કપકન્ડેન્સ્ડ મિલ્ક
  3. ૧/૪ કપઆઇસીગ ખાંડ
  4. ૧/૪ કપક્રીમ ચીઝ
  5. ૧/૪ કપમિલ્ક પાઉડર
  6. ૧ કપચીલ્ડ ફૂલ ફેટ દૂધ
  7. ઓરિયો બિસ્કિટ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌથી પહેલા વ્હિપ ક્રીમ લઇને ઇલેક્ટ્રિક બીટરથી બીટ કરવું સોફ્ટ પેક આવે ત્યાં સુધી.

  2. 2

    પછી તેમાં કન્ડેન્સ મિલ્ક, આઇસીગસુગર, મિલ્ક પાઉડર અને ચીલ્ડ ફૂલ ફેટ દૂધ નાખી ને ફરીથી ઇલેક્ટ્રિક બીટર થી બીટ કરવું.

  3. 3

    પછી તેમાં ક્રીમ ચીઝ, ઓરિયો ક્રીમ અને ઓરીઓ બિસ્કિટ નું ક્રીમ કાઢ્યા પછી કરેલો ભુક્કો નાખી ને મિક્સ કરવું.

  4. 4

    મિશ્રણ ને એર ટાઈટ ડબ્બા માં નાખી ને ઉપર થી ઓરિયો બિસ્કિટ ના પીસીસ મૂકી ને ડીપ ફીજ માં ૧૦ કલાક સુધી જામવા મુકવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ (4)

Cook Today
Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
પર

Similar Recipes