ડ્રાયફ્રુટ આઇસક્રીમ
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં વ્હીપ ક્રીમને બીટરની મદદથી સોફ્ટ પીક આવે ત્યાં સુધી બીટ કરો. ત્યારબાદ તેમાં સ્ટેપ બાય સ્ટેપ કન્ડેન્સ મિલ્ક, મીલ્ક પાઉડર, દળેલી ખાંડ, ડ્રાય ફ્રુટ કતરણ નાખતા જાવ અને ચમચાથી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરતા જાવ.
- 2
હવે ડ્રાય ફ્રુટ આઈસક્રીમ ને ફ્રીઝરમાં છ કલાક માટે સેટ થવા માટે રાખી દો. તૈયાર છે મસ્ત મજાનો ડ્રાય ફ્રુટ આઇસક્રીમ...આઈસ્ક્રીમ ને સર્વ કરતી વખતે ડ્રાય ફ્રુટ કતરણ થી ગાર્નિશ કરો.
- 3
આઇસક્રીમ બનાવવા માટેની ટીપ...
આઇસ્ક્રીમ ભરવાના ડબ્બાને તેમજ વ્હીપ ક્રીમ જે બાઉલમાં બીટ કરવાનું હોય તે બાઉલ આ બંનેને એક કલાક પહેલા ફ્રીઝમાં ઠંડા થવા મૂકી દો.
વીપ ક્રીમ બીટ કરતી વખતે આઈસ ના હોવું જોઈએ. ઠંડુ લીકવીડ જ હોવું જોઈએ. તેમજ પહેલા slow speedથી બીટ કરો ત્યારબાદ સ્પીડ વધારતા જાવ તેમજ વ્હીપ ક્રીમ બીટ કરીએ તે બાઉલ ઊંધું કરીએ તો પણ ક્રીમ નીચેના પડે એવું soft બીટ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઑરેઓ કુકીક્રીમ આઇસક્રીમ (Oreo Cookie Cream Icecream Recipe in Gu
#APR#cookpadgujarati આ આઇસક્રીમ મેં નિધી વર્મા જી ના ઝૂમ લાઈવ કલાસ માં શીખી હતી. જે ઓરીઓ બિસ્કીટ અને એની અંદરની ક્રીમ અને ક્રીમ ચીઝ નો ઉપયોગ કરી આ ઑરિયો કૂકી ક્રીમ આઇસક્રીમ બનાવ્યું છે. જે ખૂબ જ યમ્મી બન્યું છે. તમે પણ આ રીતે આઇસક્રીમ બનાવી જરૂર થી ટ્રાય કરજો. Daxa Parmar -
ટેન્ડર કોકોનટ આઇસક્રીમ (Tender Coconut Ice Cream Recipe In Gujarati)
#CR#Cookoadguj#cookpadindia#icecreamrecipeNatural ફલેવર નું આ આઈસક્રીમ સરસ લાગે છે.કોકો નટ નું પાણી એક ઇમ્મુનીટી બૂસ્ટર છે ખૂબ ઓછી સામગ્રીથી આ ફટાફટ બની જાય એવું છે. Mitixa Modi -
-
-
-
-
-
રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડ (Rajwadi Kesar Dryfruit Shrikhand Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : રજવાડી કેસર ડ્રાયફ્રુટ શ્રીખંડમને દૂધ માં થી બનતી બધી વાનગી બહું જ ભાવે 😋 તો મેં શ્રીખંડ બનાવ્યું. One of my favourite dish શ્રીખંડ જો કે બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
-
ડ્રાયફ્રુટ મસાલા દૂધ (Dryfruit Masala Milk Recipe In Gujarati)
#Cookpadgujarati#Cookpadindia Vaishali Vora -
બનાના ડ્રાયફ્રુટ સ્મૂધી (Banana Dry Fruit Smoothie Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : બનાના ડ્રાયફ્રુટ સ્મૂધીઅમારા ઘરમા બધા ને મિલ્ક શેક અને સ્મૂધી બહુ જ ભાવે .તો હુ everyday અલગ અલગ વેરિએશન કરી ને કાંઈ ને કાંઈ બનાવતી હોઉ છુ . Sonal Modha -
ગાજર હલવા શોટ્સ (Gajar Halwa Shots Recipe In Gujarati)
#WDઆજની મારી આ વાનગી હું મારા તમામ મિત્રો ને સમર્પિત કરું છું. ગાજરનો હલવો આપણે બધા જ બનાવીએ છીએ પણ અહીં મેં ખૂબ જ ઝડપથી ઓછી મહેનતે બને તે રીતે બનાવ્યો છે જરૂરથી ટ્રાય કરજો. Hetal Chirag Buch -
-
ડ્રાયફ્રુટ ચોકલેટ(Dryfruit Chocolate Recipe in Gujarati)
#GA4#WEEK9#DRYFRUIT બાળકોનું સૌથી ફેવરિટ ડેઝર્ટ ચોકલેટ આજે મેં ચીઝ અને ડ્રાય ફ્રૂટ ના કોમ્બિનેશનથી ચોકલેટ બનાવી છે Preity Dodia -
-
ઓરીયો આઇસક્રીમ (Oreo Ice-Cream Recipe In Gujarati)
April 1stઉનાળો એટલે ઠંડુ ઠંડુ ખાવાની સીઝન જેવી કે ગોલા આઇસ્ક્રીમ શરબત ઠંડાઈ જ્યુસ પણ સૌથી વધારે ઠંડુ તો આઇસ્ક્રીમ ખાવાની વધારે મજા આવે. એમાં ભી મનપસંદ એવા ફ્લેવર ની આઇસ્ક્રીમ ખાવા મળે તો ખુબજ મજા પડી જાય એટલે જ મેં ઓરીયો ફ્લેવરની આઈસક્રીમ બનાવી છે જે નાના બાળકોને તો ખૂબ જ પ્રિય હોય છે. આ આઈસ્ક્રીમ જો તમે એક વખત ઘરે બનાવશો તો બહારની આઈસ્ક્રીમ પણ તમને નહિ ભાવે . એટલી ટેસ્ટી છે . Brinda Lal Majithia -
બ્લેક ફોરેસ્ટ આઈસ્ક્રીમ (Black Forest Icecream Recipe In Gujarati)
#summerspecial#cookpadgurati#cookpadindiaએકદમ બહાર જેવો જ સોફ્ટ આઈસ્ક્રીમ આ રીતે બનાવી એ તો થાય છે Bhavna Odedra -
-
ચોકલેટ આઈસક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ડ્રાયફ્રુટ થાબડી (Dryfruit Thabdi Recipe In Gujarati)
#DIWALI2021#cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
-
રોઝ સાગોરબડી વિથ એપલ ડ્રાયફ્રુટ હલવા ડેઝર્ટ
#ATW2#Thechef storyઉપવાસમાં લઈ શકાય તેવું ડેઝર્ટ કે જે બધાને જ પસંદ આવે Kalpana Mavani -
રાજભોગ કેસર આઇસક્રીમ (Rajbhog Kesar Icecream Recipe in Gujarati)
#APR#cookpadgujarati કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપતો આઈસક્રીમ ખાવો કોને ન ગમે? અલગ-અલગ પ્રકારના આઈસક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આઈસક્રીમ તો તમે ઘરે પણ બનાવતા જ હશો, તો હવે તે લિસ્ટમાં કંઈક નવું એડ કરો અને બનાવો રાજભોગ આઈસક્રીમ. હવે આઇસક્રીમ બહારથી ખરીદવાની જરૂર નથી. આ આઇસક્રીમ હું ઝૂમ લાઈવ ક્લાસ માં નિધિ વર્મા જી સાથે સિખી હતી. Daxa Parmar -
-
ડ્રાયફ્રુટ શીરો (Dryfruit Sheera Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiશીરો મારી favourite recipe છે. ભુખ લાગે ને ગમે તે સમયે શીરો બનાવી ગરમાગરમ શીરો ખાવાની મજા જ કંઈક ઔર છે. Ranjan Kacha -
-
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
-
રેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક (Red Velvet Pastry Cake Recipe In Gujarati)
#RC3#લાલ રેસિપીરેડ વેલ્વેટ પેસ્ટ્રી કેક Deepa Patel
More Recipes
ટિપ્પણીઓ (8)