મેંગો આઇસક્રીમ (Mango Icecream Recipe In Gujarati)

Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. ૫૦૦ મિલીલીટર ફૂલ ફેટ દૂધ
  2. ૧/૪દૂધ ની મલાઈ
  3. ૧ ટેબલ સ્પૂનમિલ્ક પાઉડર
  4. ૧ ટેબલ સ્પૂનકોર્નફ્લોર
  5. ૧/૪ કપખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા દૂધ ને ૧૦ મિનિટ બોઇલ કરવું અને સાથે હલાવતા રેહવું.

  2. 2

    એક વાટકા માં થોડું ઠંડુ દુધ લાઇ ને તેમાં કોર્નફ્લોર અને મિલ્ક પાઉડર નાખી ને મિક્સ કરવું.

  3. 3

    પછી બોઇલ થતા દૂધ માં ખાંડ નાખી ને હલાવતા રહેવું.

  4. 4

    કોર્નફ્લોર અને મિલ્ક પાઉડર વાળું દૂધ નાખી ને ૫ મિનિટ બોઇલ કરવું અને સતત દૂધ ને હલાવતા રહેવું.

  5. 5

    ઠંડુ થયી ગયા બાદ મલાઈ નાખી ને હેન્ડ બ્લેન્ડર ફેરવી દેવું અને એર ટાઈટ ડબ્બા માં નાખી ડીપ ફ્રીઝ માં જામવા મૂકી દેવું.

  6. 6

    જામી ગયા બાદ મિક્સચર માં નાખી ને પીસી લેવું.

  7. 7

    પીસી લીધા પછી તેમાં હાફૂસ કેરી નો પલ્પ નાખી ને ઉપર થી ક્લીંગ ફિલ્મ લગાવી ને ડબો બંધ કરી ને આઈસ્ક્રીમ ને ૧૦ કલાક જમવા મુકવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi H. Varma
Nidhi H. Varma @Nidhi1989
પર

ટિપ્પણીઓ

Similar Recipes