શીરો (Sheera Recipe In Gujarati)

Saroj Fataniya
Saroj Fataniya @saroj9694

શીરો (Sheera Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 માટે
  1. 2 વાટકીઘઉં નો જાડો લોટ
  2. 1 ગ્લાસજેટલું પાણી
  3. 1 વાટકી જેટલો ગોળ
  4. 3,4 ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    2 વાટકી ઘઉં નો જાડો લોટ 1 ગ્લાસ જેટલું પાણી તેમાં 1 વાટકી જેટલો ગોળ નાખો અને ઉકાળવાનું

  2. 2

    પછી એક કડાઈ માં 3 થી 4 ચમચી જેટલું ઘી નાખી પછી તેમાં ઘઉંનો નો જાડો લોટ નાખી એકદમ મસ્ત રીતે હલ્લાવું 5 થી 7 મિનિટ સુધી લોટ સેકાવા દેવો

  3. 3

    બદામી રંગનો લોટ સેકવો લોટ શેકાઈ જાય એટલે તેમાં ગોળ વાડું ગરમ પાણી નાખી બધું બરાબર મિક્સ કરવું

  4. 4

    બધું બરાબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી નીચે ઉતરી લેવું ત્યાર છે શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saroj Fataniya
Saroj Fataniya @saroj9694
પર

ટિપ્પણીઓ

Similar Recipes