રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરવું, ઘી ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરી અને મિદી યમ ગેસ પર શેકવું.લોટ નો કલર બદલાય એટલે ગેસ બંધ કરી અને ચમચા થી હલાવતા રેહવું.
- 2
થોડું ઠરે પછી તેમાં ગોળ ઉમેરી ને હલાવવું.તેને તરત એક dis માં પાથરી દેવું. પછી ડ્રાય ફ્રૂટ ઉમેરી અને કાપા પડી લેવા...
- 3
તો તૈયાર છે. સુખડી 😋 જે નાના મોટા બધા ને જ ભાવે છે.
- 4
Similar Recipes
-
-
-
-
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
ખાધા પછી કઈક મીઠું ખાવું જ હોય..તો બીજી ખાંડ વાળી સ્વીટ ખાવા કરતાં નિર્દોષ ગોળ ની sukhadi લાભદાયી છે.. Sangita Vyas -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#RB1 સુખડી મારી દીકરી ની સૌથી મનપસંદ સ્વીટ ડિશ છે...અને આ હેલ્થી પણ છે.. Chintal Kashiwala Shah -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
આ સુખડી ખુબ જ healthy એન્ડ પૌષ્ટિક છે. રોજ સવારે આ ખાવા થી આખો દિવસ energy રહે છે.અને આમાં ઉમેરવામાં આવેલ દરેક ingrdiants માં પોતાની 1 અલગ એનર્જી છે.સ્પેશ્યિલ મસાલા સુખડી megha vasani -
-
-
-
-
-
-
સુખડી(sukhdi recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર#માઈઈબુક#post30#સુખડી મારા નાનીમા સરસ બનાવતા મેં તેમને સુખડી બનાવતા જોયા છે. હું તેવી રીતે બનાવાની કોશિશ કરું છું સારી બને છે તેથી હું તમારી સાથે શેર કરું છું Harsha Ben Sureliya -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ગોળ માં થી બનતી મીઠાઈ છે તે ગુજરાતી ઓ માટે ટ્રેડીશનલ ડીશ છે #trand4 Nisha Shah -
-
કાટલું પાક સુખડી (Katlu Paak Sukhdi Recipe In Gujarati)
મધર્સ ડે રેસિપી ચેલેન્જ#MDC : કાટલું પાક સુખડીઆ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું મને મારા મમ્મી ના હાથની બહું જ ભાવે. મારા સન ને પણ બહુ જ ભાવે છે હું એમને હોસ્ટેલ માં ડબ્બામાં ભરી ને આપું છું. મેં આજે જ કાટલું પાક સુખડી બનાવી. Sonal Modha -
-
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4મોટી ઉમરનાને અને બાળકો ને આ સુખડી ખાવાની બોવ જ મજા આવે. Anupa Prajapati -
-
-
સુખડી(Sukhdi recipe in Gujarati)
#trend4કંઈક ગળ્યું ખાવાનું મન થાય એટલે પહેલા સુખડી યાદ આવે છે... Neha Suthar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13372992
ટિપ્પણીઓ (4)