લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખુબ જ ટેસ્ટી બને છે.
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
ખુબ જ ટેસ્ટી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોળી અને બટાકા ને ઝીણા સમારી લો અને પાણીમાં ધોઈ લો ત્યારબાદ કુકરમાં તેલ ગરમ મૂકી હિંગ જીરુ તતડે પછી તેમાં શાક ઉમેરી બધા મસાલા કરી જરૂર મુજબ પાણી નાખી બરાબર મિક્સ કરી લો અને કુકર બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડી લો
- 2
હવે આપણું ટેસ્ટી લીલી ચોળી બટાકા નું શાક બનાવીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
Similar Recipes
-
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
ભીંડા બટેટાનું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને ભીંડાનું શાક બહુ જ ભાવે એટલે વીકમાં એક દિવસ તો બને જ તો આજે મેં ભીંડા અને બટેટાની ચિપ્સ નું શાક બનાવ્યું જે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે. Sonal Modha -
-
-
લીલી ચોળી બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
લીલી ચોળી અને બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#SVC Tasty Food With Bhavisha -
-
-
-
લીલી ચોળી બટાકા નું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
આ વખત મે થોડું અલગ મસાલા કરી શાક બનાવ્યું છે. HEMA OZA -
-
-
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
ચોળી બટાકાનું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
-
-
-
લીલી ચોળી રીંગણનું શાક (Lili Chori Ringan Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16245038
ટિપ્પણીઓ (8)