પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
પર્પલ કોબીનું શાક (Purple Cabbage Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કઢાઈમાં તેલ ગરમ મૂકી તેમાં હિંગ જીરૂ તતડે પછી તેમાં સમારેલી કોબી અને મીઠું નાખી બરાબર મિક્ષ કરી લો ત્યારબાદ ઉપર થાળીમાં પાણી મૂકી વરાળે પાંચ મિનિટ માટે થવા દો
- 2
પછી તેમાં ટામેટું સાકર હળદર ધાણાજીરું લાલ મરચું કિચન કિંગ મસાલો બધું નાખી બરાબર મિક્સ કરી બે મિનિટ માટે થવા દો તો હવે આપણું ટેસ્ટી પર્પલ કોબીનું શાક બનાવીને તૈયાર છે આ શાક બહુ મસ્ત લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોબી બટાકા નું શાક (Kobi Bataka Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
ખુબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
ફ્લાવર વટાણા ટમેટાનું શાક (Flower Vatana Tomato Shak Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
કોબી બટાકા કાંદા નું શાક (Cabbage Potato Onion Shak Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
વાલોર ઢોકળી નું શાક (Valor Dhokli Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેઆજે મેં લંચમાં બનાવ્યું હતું Falguni Shah -
-
-
-
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ડ્રાયફ્રુટ ઓટ્સ ઉપમા (Dryfruit Oats Upma Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
આલુ મટર કોબી પરાઠા (Aloo Matar Kobi Paratha Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
બાજરા ની ખીચડી (Bajra Khichdi Recipe In Gujarati)
#WK1વિન્ટર કિચન ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે😋 Falguni Shah -
મેથી ની ભાજી ના થેપલા (Methi Bhaji Thepla Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ઠંડીની સીઝનમાં ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
-
-
-
-
-
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
ઘઉં બાજરા ના થેપલા (Wheat Bajra Thepla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
પર્પલ મોગરી નું શાક (Purple Mogri Shak Recipe In Gujarati)
#MBR 4#Week.4# મોગરી નું શાકઆ સિઝનમાં મોગરી બહુ જ સરસ અને કુંમળી અને પર્પલ આવે છે. આજે મેં મોગરીનું બહુ જ સરસ શાક બનાવ્યું છે. જે રોટલા અને રોટલી સાથે સરસ લાગે છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16234733
ટિપ્પણીઓ (3)