લીલી ચોળી રીંગણનું શાક (Lili Chori Ringan Shak Recipe In Gujarati)

Unnati Desai @unns_cooking
લીલી ચોળી રીંગણનું શાક (Lili Chori Ringan Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લીલી ચોળી ને સમારી લો. જો તે દાણાવાળી હોય તો દાણા ફોલી લો.રીંગણ ને પણ સમારી લો અને બરાબર ધોઈ લો.
- 2
એક કૂકરમાં તેલ મૂકી તેમાં અજમો અને હિંગ ઉમેરો. અજમો ખીલે એટલે તેમાં લાલ મરચું ઉમેરી તરત જ એક વાટકી પાણી ઉમેરી દો, જેથી મરચું બળી ન જાય. ત્યારબાદ તેમાં ચોળી અને રીંગણ ઉમેરી ખાંડ સિવાયના બધા મસાલા ઉમેરી મિક્સ કરી ચાર સીટી વગાડી લો. કૂકર ઠંડું પડે એટલે તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરી ચોળી ના શાક ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
-
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani -
સૂકી ચોળી બટાકા નું શાક (Suki Chori Potato Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
સૂકી ચોળી નું શાક (Suki Chori Shak Recipe In Gujarati)
#TT1#PR#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
લીલી ચોળી બટેટાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
-
લીલી ચોળી બટાકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
-
-
ચોળી બટાકા નું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#TT1#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ચોળી નું શાક (Chori Shak Recipe In Gujarati)
#TT1 ચોળી નું શાક બે રીતે બને છે સૂકી ચોળી નું શાક અને લીલી ચોળી નું શાક આ શાક સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Varsha Dave -
-
-
-
-
-
-
ચોળી બટાકાનું શાક (Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
ચોળી રીંગણ નું શાક (Chori Ringan Shak Recipe In Gujarati)
લીલી કુમળી ચોળી અને સાથે નાના રીંગણ ના પીસનાખી અને લસણ ડુંગળી ટામેટા નાખેલું શાક એટલુંસ્વાદીષ્ટ લાગે છે કે એકલું ખાઈએ તો પણ પેટભરાઈ જાય.. Sangita Vyas -
લીલી ચોળી અને બટેકાનું શાક (Lili Chori Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
લીલી ચોળી નું શાક
#લીલીપીળીતમે પણ બનાવો લીલી ચોળી નું શાક જે ખૂબ જ પૌષ્ટિક હોય છે અને પ્રોટીન યુક્ત હોય છે Mita Mer -
ચોળી રીંગણ બટાકાનું શાક (Chori Ringan Bataka Shak Recipe In Gujarati)
આમ તો આ ઉનાળું શાક છે, પણ મને ઘર આંગણે તાજી, લીલી ચોળી મળી ગઈ તો મે મિક્સ શાક બનાવ્યું Pinal Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15506675
ટિપ્પણીઓ (6)