તરબૂચ નું જયૂસ (Watermelon Juice Recipe In Gujarati)

Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
Dwarka ,Gujrat -361335
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ તરબૂચ ના પીસ
  2. 1 ચમચીખાંડ
  3. 1/4 ચમચીસંચળ
  4. 1/4 ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ તરબૂચ ના પીસ કરી તેમાંથી બીયા કાઢી લેવા,

  2. 2

    તેને મિક્સર જારમાં લઇ તેમાં ખાંડ,સંચળ,મરી પાઉડર ઉમેરી ગ્રાઇન્ડ કરી લેવું.

  3. 3

    તૈયાર છે તરબૂચ નું જયૂસ,ઠંડુ કરી ને અથવા બરફ ઉમેરી ને સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Keshma Raichura
Keshma Raichura @Keshmaraichura_1104
પર
Dwarka ,Gujrat -361335
Cooking is a form of self-expression; a way to create something beautiful and nourishing!!😊😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ketki Dave
Ketki Dave @ketki_10
MAST Presentation
ઘાસ નો ઉપયોગ સરસ કર્યો છે

Similar Recipes