ફરાળી સાબુદાણા ખીર (Farali Sabudana Kheer Recipe In Gujarati)

Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974

ફરાળી સાબુદાણા ખીર (Farali Sabudana Kheer Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ
  1. 4 કપદૂધ
  2. 1 કપપલાળેલા સાબુદાણા
  3. 4-5 ચમચીખાંડ
  4. 1/2 ટીસ્પૂનઈલાઈચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    4 કપ દૂધ ગરમ કરો. ખાંડ ઉમેરીને બરાબર મિક્ષ કરીને ઉકળવા દો.

  2. 2

    પલાળેલા અને નીતરેલા સાબુદાણા ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    ઢાંકણ બંધ કરો અને સાબુદાણા પારદર્શક બને ત્યાં સુધી પકાવો.

  4. 4

    હવે ઈલાઈચી પાઉડર ઉમેરો અને મિશ્રણને ઉકળવા દો.

  5. 5

    સાબુદાણા ખીર પીરસવા માટે તૈયાર છે....!!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chhaya Gandhi
Chhaya Gandhi @chhaya1974
પર

ટિપ્પણીઓ

Similar Recipes