આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)

Mayuri Pancholi @M85307mv
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલું આદુ નાખીને બે-ત્રણ મિનિટ ઉકળવા દો આદુ પાણીમાં બરાબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ક્રીમ દૂધ નાખી ઉકાળો
- 2
હવે સ્વાદ અનુસાર ખાંડ નાખી અને તેને ઉકાળો જેથી ખાંડ ઓગળે લો પાણી બળી જાય હવે બે ચમચી ચા ભૂકી નાખી દૂધને ચાર પાંચ મિનિટ ટુકડે ઉકાળો જેટલી ચા ઉકળે તેટલી ઘટ અને સ્વાદિષ્ટ લાગશે ચા બરાબર ઓગળી જાય એટલે ગરણી વડે ગાળી લો ને ગરમ ગરમ ચા ની મજા લ્યો આદુવાળી ચા થેન્ક્યુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આદુ મસાલા ચા (Ginger Masala Chai Recipe In Gujarati)
ચા તો સવાર સાંજ બધા જ પીવે છે .પણ વર્ષાઋતુ માં કફ ,શરદી ,તાવ થી બચવા માટે આદુ મસાલા ચા પીવામાં આવે છે .#MRC Rekha Ramchandani -
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા#સાઉથ Rekha Ramchandani -
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
આજે ઇન્ટરનેશનલ ટી દિવસ છે તો મેં આજે આદુવાળી ચા બનાવી છે. સવારે ઉઠીએ એટલે દરેકને ચાજોઈએ છે. ચા પીધા પછી જ કામમાં મન લાગે છે. ચા ના રસિયા ને તો દિવસમાં ત્રણ-ચાર વાર ચા જોઈએ છે. પરંતુ હું ચા પીતી નથી .મેં કોઈ દિવસ ચા નો ટેસ્ટ કર્યો નથી. હું સવારે ઉઠું તો મને કામ કરવાનું મન થાય છે અને ચા પીતી નથી તેમ છતાં હું કાયમ માટે ફ્રેશ જ રહું છું. Jayshree Doshi -
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
-
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#Street food recipe challengeઆજે ફુદીના+આદુના કોમ્બિનેશન વાળી ચા બનાવી છે. શ્રીનાથજીમાં ગરમાગરમ ચા સાથે પૌવાની રમઝટ જામે સવાર.. સવારમાં.. ☕ Dr. Pushpa Dixit -
-
-
આદુ-તુલસી વાળી ચા (Ginger Tulsi Tea Recipe In Gujarati)
#cookpad Gujaratiઆદુ -તુલસી વાલી ચા સર્દી ,જુકામ મા રક્ષણ આપેછે , સવાર ની એક કપ ગરમાગરમ ચા દિવસ ભર થાક મા રાહત આપે છે સાથે તાજગી ના પણ એહસાસ કરાવે છે Saroj Shah -
-
-
-
-
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
-
હર્બલ મસાલા ચા (Herbal Masala Tea Recipe In Gujarati)
#GA4#week15મિત્રો શિયાળાની કડકડતી ઠંડી મા સવાર સવારમાં જો આદૂ,મસાલા અને ફુદીના વાળી ચા મળી જાય તો મજા આવી જાય..જે હેલધી અને ટેસ્ટી પણ છે.. આ ચા તમે નાથદ્વારા,આબુ સાઇડ જાવ ત્યા પણ મળે છે. તેથી ઘણા તેને રાજસ્થાની ચા પણ કહે છે. Krupa -
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
કાશ્મીરી કેસર ચા (Kashmiri Kesar Tea Recipe In Gujarati)
#mrMilk રેસિપી ચેલેન્જYummy એન્ડ ટેસ્ટી ચા 😋 Falguni Shah -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
-
-
આદુ ફુદીના વાળી ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#SF#RB1સ્ટ્રીટ ફૂડ સ્પેશ્યલ ચા. શ્રીનાથજી ની સ્પેશ્યલ ફુદીના વાળી ચા. શ્રીનાથજી માં ચા માટીની કુલડી માં આપે છે. મમ્મી અને પપ્પા ની ભાવતી ચા. Richa Shahpatel -
લવિંગ ની ચા
#લોકડાઉન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે -કોરોના વાયરસ ને લીધે અતિ જરુરી છે લવિંગ ની ચા Minaxi Agravat -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16250348
ટિપ્પણીઓ