કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ.
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં પાણી નાંખી ઉકળવા મૂકો. પછી આદુ છીણીને નાંખો. હવે ચા પત્તી અને ખાંડ નાંખી ઉભરો આવવા દો.
- 2
હવે દૂધ ઉમેરી ચા ને ઉકાળો. છેલ્લે ચાનો મસાલો નાંખી બરાબર હલાવી ચાને કુલ્હડમાં ગાળીને ગરમાગરમ સર્વ કરો. ફુદીના કે ઈલાયચી ફ્લેવરની ચા પણ મસ્ત લાગે છે.
- 3
ચા સાથે નાસ્તામાં ભજિયા, થેપલા કે મુઠિયા પણ સર્વ કરી શકાય.
Similar Recipes
-
તંદુરી ચા (Tandoori Tea Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujaratiઆ ચા પુણે ની famous છે. આ ચા generally એકલા દૂધ માં જ બનતી હોય છે...આપણે દરેક ને તંદુરી વાનગીઓ બહુ જ ભાવતી હોય છે...ચોમાસા ની ઋતુ માં ગરમ ગરમ તંદુરી ચા પીવાની ખુબ જ મજા આવશે... તમે પણ બનાવો ગરમાગરમ તંદુરી ચા અને મજા માણો...અને Cooksnap અને comment કરો... Bhumi Parikh -
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
-
આદુ ફુદીના ચા (Ginger Pudina Tea Recipe In Gujarati)
#MBR8#Week 8ચા નું તો નામ સાંભળી ને જ ચા નાં રસિયા હોય તેને ગમે ત્યારે પીવા નું મન થઇ જ જાય છે. ફ્રેશ ફુદીનો અને લીલી ચા નો ઉપયોગ કરી ને આદુ ફુદીના ની મસાલા વાળી ચા બનાવી છે. Arpita Shah -
ચા (Tea Recipe In Gujarati)
#MAમિત્રો તો બધાના ઘર ઘરમાં બનતી જ હોય છે આજે હું મારા મમ્મીના હાથની ચા ની રેસીપી અહીંયા શેર કરું છું હું મારા મમ્મીના હાથની ચા ખૂબ જ મિસ કરું છું જ્યારે પણ મારા પિયર સુરત જાવ છું ત્યારે મમ્મીના હાથની ચા પીવા મળે છે Rita Gajjar -
ચા (Tea Recipe In Gujarati)
#GA4#Week8ચાલો પીવા ગરમા ગરમ કડક મીઠ્ઠી ચા અને મીઠા મરચાં ની પૂરી ખાવા..... Sunday morning special tea ... અઠવાડિયા માં એક વાર આપણા પતિ પરમેશ્વર ચા પીવડાવતા હોય તો ના પડાય જ નહીં...👌👌 Megha Kothari -
ફુદીના વાળી ચા (Pudina Tea Recipe In Gujarati)
ચા એટલે દિવસની શરૂઆત, જ્યારે કંઈ પણ ના સુજે માથુ દુખે ત્યારે ફુદીનાવાળી ચા કે મસાલાવાળી ચા પીવાથી મૂડ સારો થઈ જાય છે snehal Pal -
મસાલા ચા (Masala tea recipe in Gujarati)
શિયાળાની સીઝન ચા પીવા નું મન થાય છે. એમાં મસાલાવાળી ચા હોય તો પીવાની મજા આવે છે. હજી મસાલાવાળી ચા બનાવી છે.#GA4#Week8#Milk#મસાલાચા Chhaya panchal -
પુદીના વાળી ચા(Tea with pudina recepi in Gujarati)
#goldenapron3#week23વરસાદની સીઝન માં ગરમા ગરમ ચા પીવા નું મન કોને ન થાય? પુદીનાં વાળી ચા શ્રીનાથજી માં પીવા મળે.એ ચા પી લો એટલે આખો દિવસ સુધરી જાય. મને એ ચા બહુ ભાવે. ચોમાસા માં ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય તો આ ચા પીવા ની ટ્રાય કરો ફેરફાર તમે પોતે અનુભવી શકસો. Davda Bhavana -
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા#સાઉથ Rekha Ramchandani -
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#શિયાળા સ્પેશિયલ શિયાળા માં ચા નું નામ પડતાં જ ચાના રસિયા ઓ ને તાજગી વ્યાપી જાય છે. ચાનો ટેસ્ટ બધાનો અલગ અલગ હોય છે.મે અહીંયા મસાલા ચા બનાવી છે. Varsha Dave -
મસાલા ચા(tea recipe in Gujarati)
#સુપરશેફ3ઝરમર વરસાદ માં મસાલા ચાની મજા કંઈક ઔર જ હોય છે ચા રસિકો માટે Alka Parmar -
ફુદીના ચા (Pudina Tea Recipe In Gujarati)
#SF#સ્ટ્રીટ ફુડ રેસીપી ચેલેન્જશ્રીનાથજી જાવ ત્યારે કુલ્હડમાં મળતી ફુદીના ચા આજે બનાવી છે.જો પ્યોર ફુદીનાનો ફ્લેવર જોઈએ તો ચા મસાલો, આદુ કે ઈલાયચી ન નાંખવા. ફુદીના ચા નો આનંદ માણો. ☕ Dr. Pushpa Dixit -
-
કટિંગ મસાલા ચા (Cutting Masala Tea Recipe In Gujarati)
#SF કટિંગ મસાલા ચાઈન્ડિયા માં Traveling ma આ ચા પીવાની મજા પડી જાય.ગાડી થી જતા હોય રસ્તા માં ગરમ ગરમ ચા પીતું જવાનું. શિયાળા દરમ્યાન આદુ અને મસાલા વાળી ચા પીવાની મજા કાંઈ ઓર હોય છે. Sonal Modha -
-
મસાલેદાર ચા (Masala Chay Recipe In Gujarati)
#ટીકોફી#એપ્રિલ આપણા ગુજરાતમાં ખાસ કરીને ચા સાથે જ સવારની શરૂઆત થતી હોય છે. અને આખા દિવસમાં પણ ત્રણથી ચાર વખત સામાન્ય રીતે પીવાય જતી હોય છે. ચામાં પણ વિવિધતા હોય છે કોઈ એકલા દૂધની બનાવે, તો કોઈ મસાલાવાળી બનાવે, કોઈ એકલી આદુની બનાવે, તો કોઈ એકલી એલચીવાળી બનાવે, કોઈ સૂંઠ પાઉડર નાખીને બનાવે તો ચાલો આજે આપણે જોઈએ મસાલેદાર ચા.......... Khyati Joshi Trivedi -
હૈદરાબાદી ઇરાની ચા(Hyderabadi Irani tea recipe in Gujarati)
#GA4#Week13#HyderabadIહૈદરાબાદી વાનગી નું નામ પડતા જ બધાને ત્યાં ની બિરયાની અને કબાબ નો સવાદ યાદ આવે.પણ હું અહીં હૈદરાબાદ ની ફેમસ ઇરાની ચા ની યુનીક રેસીપી લાવી છું. રવીવાર ની સાંજે પીધેલી આ પાવર વાળી ચા આખા અઠવાડિયા ની રીફે્શમેંટ આપી દે છે. mrunali thaker vayeda -
મસાલા ચા.(Masala Tea Recipe in Gujarati)
#RB14 વરસાદ આવે એટલે સૌથી પહેલાં આપણે ચાની યાદ આવે. આમ પણ ચા સૌને ગમતી જ હોય છે. ચોમાસામાં મારા પરિવાર ની મનપસંદ મસાલા ચા છે. ્ Bhavna Desai -
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
નમસ્તે મિત્રો આપણે આજે આદુવાળી ચા બનાવશુ એવા ઘણા લોકો હશે જેને સવાર સાંજ ચા વગર અધુરી હશે#Cookpad#DP Mayuri Pancholi -
-
ચા (Tea Recipe In Gujarati)
આજે ઇન્ટર નેશનલ ટી ડે છે અને તેમાંય ચા ના રસિયા , ચા દિવસ માં 3 વાર તો ખરીજ મોર્નિંગ 2 વાર અને બપોરે અને બાકી જયારે ચા થાય ત્યારે કમિશન ખરું જ Bina Talati -
-
-
-
-
મસાલા ચા (Masala Tea Recipe In Gujarati)
#MasalaTeaચા મારી મમ્મી ની ફેવરીટ છે. જયારે મમ્મી ની તબીયત સારી નથી હોતી ત્યારે તે મને ચા બનવાનું કહે છે. એટલે મેં આજે એને માટે મસાલા ચા બનાવી.Poojan MT
-
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
આજે ઇન્ટરનેશનલ ટી દિવસ છે તો મેં આજે આદુવાળી ચા બનાવી છે. સવારે ઉઠીએ એટલે દરેકને ચાજોઈએ છે. ચા પીધા પછી જ કામમાં મન લાગે છે. ચા ના રસિયા ને તો દિવસમાં ત્રણ-ચાર વાર ચા જોઈએ છે. પરંતુ હું ચા પીતી નથી .મેં કોઈ દિવસ ચા નો ટેસ્ટ કર્યો નથી. હું સવારે ઉઠું તો મને કામ કરવાનું મન થાય છે અને ચા પીતી નથી તેમ છતાં હું કાયમ માટે ફ્રેશ જ રહું છું. Jayshree Doshi -
શાહી મસાલા ચા (Shahi Masala Tea Recipe In Gujarati)
#VR #વીન્ટર_સ્પેશિયલ #ચા #શાહી_મસાલા_ચા#ઈમ્યુનીટી_બૂસ્ટર #બ્રેકફાસ્ટ #મોર્નિંગ_ડ્રીંન્ક #એનર્જી_ડ્રીંક#આદુ #લીલી_ચા #ફૂદીનો #ઇલાયચી #કેસર#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeઆપણે ગુજરાતીઓ ચા પીવાના ખૂબ જ શોખીન..સવાર થાય ને આંખ ઊઘડે એટલે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ બોલાય ને તરત બીજો શબ્દ એટલે *ચા* જ ...ગરમાગરમ શાહી મસાલા ચા મળી જાય તો આહાહા ...ચા નાં કપ સાથે બીસ્કીટ, બટર ને ટોસ્ટ ની પ્લેટ હોય ને દેશ વિદેશ નાં તાજા સમાચાર નું છાપું વાંચવા હોય ... બસ પછી શું જોઈએ ... આ તો સવાર ની પહેલી ચા .. હજી તો દિવસ આખા ની તો બાકી .. Manisha Sampat -
કાશ્મીરી કેસર ચા (Kashmiri Kesar Tea Recipe In Gujarati)
#mrMilk રેસિપી ચેલેન્જYummy એન્ડ ટેસ્ટી ચા 😋 Falguni Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15563573
ટિપ્પણીઓ (15)