ચા (Tea Recipe In Gujarati)

Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપદૂધ
  2. 1 ચમચીચા
  3. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલીમાં 1/2 કપ પાણી લઈ ચા ઉમેરી ઉકાળવું

  2. 2

    ત્યારબાદ દૂધ અને ખાંડ ઉમેરી ઉકાળવું

  3. 3

    બરાબર ઊકળી જાય પછી ગાળીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kinneri Gundani
Kinneri Gundani @Kinneri_17
પર

ટિપ્પણીઓ

Similar Recipes