ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Hema Parmar
Hema Parmar @Hema_Parmar
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામ ભીંડા
  2. 1 નંગબટાકુ
  3. ૩ ચમચીતેલ
  4. ૪-૫ કળી લસણ
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. 1/2 ચમચી હળદર
  7. 1 ચમચીધાણાજીરૂ
  8. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ભીંડા અને બટાકા ને ધોઈ ટુકડા કરી લેવા

  2. 2

    એક કડાઈમાં તેલ ગરમ કરી લસણ ના ટુકડા કરી વઘાર કરવો

  3. 3

    ત્યારબાદ તેમાં ભીંડા અને બટાકા ઉમેરી મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરવું

  4. 4

    ધીમા તાપે ચડવા દેવું ચડી જાય એટલે ધાણાજીરું અને લાલ મરચું ઉમેરી મિક્સ કરવું

  5. 5

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hema Parmar
Hema Parmar @Hema_Parmar
પર

ટિપ્પણીઓ

panchal jignesh
panchal jignesh @panchal
મેડમ કેટલી મિનિટ સુધી ગેસ ઉપર રાખવાનું

Similar Recipes