મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)

soneji banshri
soneji banshri @banshri
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ નંગઅમેરિકન મકાઈ
  2. ૨ ચમચીકોથમીર
  3. ૧ નંગડુંગળી
  4. ઈંચ આદુનો ટુકડો
  5. લીલાં મરચાં
  6. મીઠું સ્વાદ મુજબ
  7. ૧ ચમચીખાંડ
  8. ૧ ચમચીઆમચૂર પાઉડર
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૪ ચમચીચણાનો લોટ
  12. ૨ ચમચીચોખાનો લોટ
  13. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મકાઈ ના દાણા કાઢી તેમાંથી ર ચમચી દાણા અલગ રાખી દો, બાકી ના દાણા ને મિક્ષ્ચર જાર માં લઇ પીસી લો, હવે તેને મોટા બાઉલમાં કાઢી લો.

  2. 2

    તેમાં આદુ મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી, કોથમીર, મકાઈ ના દાણા, મીઠું, ખાંડ, આમચૂર પાઉડર, ચાટ મસાલો, લાલ મરચું પાઉડર, ચણાનો લોટ, ચોખા નો લોટ નાખી એકરસ કરી લો.

  3. 3

    જો ખીરું વધારે પાતળું લાગે તો ૨ ચમચી ચણાનો લોટ ઉમેરો

  4. 4

    મધ્યમ તાપે તેલ માં વડા પાડી આછા બ્રાઉન તળી લો.

  5. 5

    વડા ને કેચપ અને ચટણી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
soneji banshri
soneji banshri @banshri
પર

ટિપ્પણીઓ

Similar Recipes