ટિંડોળા નો સંભારો (Tindola Sambharo Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

ટિંડોળા નો સંભારો (Tindola Sambharo Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૨ મીનીટ
૪ લોકો
  1. ૧૦૦ ગ્રામ ટિંડોળા
  2. પાવળુ તેલ
  3. ૧/૨ ચમચીહળદર
  4. ૧/૨ ચમચીહિંગ
  5. ૧/૨ ચમચીરાઈ
  6. મીઠું જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧૨ મીનીટ
  1. 1

    ટિંડોળા નેં લાંબા પતલા કટ કરી લો પછી કડાય માં તેલ ગરમ કરો તેમાં રાઈ હિંગ હળદર નાખી વધાર કરો પછી

  2. 2

    ટિંડોળા ઉમેરો પછી મીઠું નાખી ધીમા તાપે ચઢવા દો ૩ થી ૪ મીનીટ લાગસે

  3. 3

    વચ્ચે વચ્ચે માં હલાવતા રહો કડક થાય એટલે ગેસ બંધ કરી દો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

Similar Recipes