રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી નો પલ્પ કાઢી લેવો ત્યાર બાદ એક બાઉલ માં દહીં, કેરી નો પલ્પ અને ખાંડ ઉમેરી ને ગ્રાઇન્ડ કરી લેવું...ત્યાર બાદ એક ગ્લાસ માં કાઢીને ઠંડી થાય એટલે તેની ઉપર કેરી ના ટુકડા નાખીને સર્વ કરી શકાય...
Similar Recipes
-
-
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#mr દૂધ માંથી દહીં બને અને દહીં ને વલોવી ને લસ્સી બનાવી શકાય છે .લસ્સી ઘણા પ્રકાર ની બનાવવા માં આવે છે . જેમ કે રોઝ લસ્સી , ડ્રાય ફ્રૂટ લસ્સી , કેસર પિસ્તા લસ્સી , પાઈનેપલ લસ્સી વગેરે .મેં મેંગો લસ્સી બનાવી છે . Rekha Ramchandani -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In gujarati)
કોઇ પણ આદર્શ લસ્સીનું રહસ્ય છુપાયું હોય છે તેમાં વપરાતા દહીંમાં. જો દહીં બરોબર જામ્યું ન હોય અથવા ખાટું હોય તો લસ્સી સારી નહીં બને, એટલે પ્રથમ તો જેવું દહીં જામી જાય એટલે તરત જ તેને રેફ્રીજરેટરમાં મૂકી દેવું જેથી થોડા સમયમાં જ તે ઘટ્ટ, સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બને - જે આદર્શ લસ્સી માટે જરૂરી ગણાય છે.હવે, તમારા માટે તાજું દહીં અને સાકરનું પ્રમાણ નક્કી કરી મીઠી, ઘટ્ટ અને મજેદાર મોટો ગ્લાસ ભરી તાજી લસ્સી તૈયાર કરવાનું સરળ છે. આ તાજી લસ્સી એવી બનશે કે એક ગ્લાસથી જ તમે ધરાઇને સંતુષ્ટ થઇ જશો.ગરમીમાં ઠંડી ઠંડી લસ્સી પીવાની બહુ મજા આવે વળી એમાં કેરીનો સ્વાદ એ લસ્સીને વધારે સ્વાદિષ્ટ બનાવે.છે ને સરસ મજાની રેસીપી. તો ચાલો આ ગરમીમાં ફટાફટ બનાવો બધા ની પ્રિય મેંગો લસ્સી.#mangolassi#mango#lassi#drink#rainbowchallenge#week1#yellowrecipes#RC1#cookpadgujarati#cookpdindia Mamta Pandya -
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRમેંગો લસ્સી સમર સીઝન માં એક જલ્દી બનતી અને ગરમીમાં ઠંડક આપતી રેસીપી છે જે નાના બાળકો પણ બનાવી શકે છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત લાગે છે Kalpana Mavani -
-
મેંગો ઓટ્સ લસ્સી (Mango Oats Lassi Recipe In Gujarati)
#NFRઆ રેસિપી ઉનાળામાં સાંજે લેવાથી થઈ જાઓ થંડા થંડા કુલ કુલ.....PRIYANKA DHALANI
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
આજે મેંગો લસ્સી બનાવી છે .આ રીત થી ટ્રાય કરજો ઉનાળામાં લસ્સી પીવા ની બહુ જ મજા આવે છે તો તમે પણ આ રીતથી એકવાર લસ્સી બનાવવાનો પ્રયત્ન કરજો Chandni Dave -
-
મેંગો લસ્સી (Mango lassi recipe in Gujarati)
#AsahiKaseiIndia#nooilrecipe#0oilrecipe#CookpadIndia#COOKPADGUJRATI લસ્સી ઘણી બધી ફ્લેવરની બનતી હોય છે. અત્યારે કેરીની સીઝન હોવાથી મેં મેંગો લસ્સી બનાવી છે. જેથી કરીને સિઝનમાં મળતા ફળ ના યોગ્ય રીતે ઉપયોગ કરી શકાય. આ લસ્સી મારા ત્યાં બધાને ખૂબ જ પસંદ તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરજો. Shweta Shah -
-
-
-
મેંગો લસ્સી (Mango Lassi Recipe In Gujarati)
#NFRઅત્યારે મેંગો ની સિઝન ચાલી રહી છે તો બધા મેંગોનો ઉપયોગ કરી અલગ અલગ સ્વાદિષ્ટ ડીશ બનાવતા હોય છે. મેં પણ મેંગો લસ્સી બનાવી છે ખૂબ જ સરસ લાગે છે. Ankita Tank Parmar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16270999
ટિપ્પણીઓ