મેંગો મિલ્કશેક

Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314

#RB9
#મેંગો મિલ્ક શેક

મેંગો મિલ્કશેક

#RB9
#મેંગો મિલ્ક શેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
બે લોકો માટે
  1. 2 નંગ પાકી કેસર કેરી
  2. ૧ સ્કૂપવેનીલા આઈસ્ક્રીમ
  3. દોઢ ચમચી ખાંડ
  4. ગાર્નીશિંગ માટે
  5. કેરીના કટકા અને ડ્રાય ફુટ
  6. જરૂર મુજબ દૂધ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ પહેલા કેરીના કટકા કરીને મિક્સર જારમાં લેવા ત્યારબાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ અને ખાંડ કરવી

  2. 2

    ત્યારબાદ તેમાં જરૂર મુજબ દૂધ એડ કરવું અને તેની ગ્રાન્ડ કરી લેવું ત્યારબાદ તેમાં બે થી ત્રણ ટુકડા બરફના એડ કરો

  3. 3

    પછી તેને ગ્લાસમાં કાઢીને સર્વ કરો અને ઉપરથી કેરીના કટકા અને ડ્રાય ફુટ ની કતરણ ગાર્નિશિંગ કરો

  4. 4

    તો આ રીતે તમારું સરસ મજાનું ચિલ્ડ મેંગો મિલ્ક શેક તૈયાર છે જે ઉનાળાની સિઝનમાં પીવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhvi Kotecha
Madhvi Kotecha @cook_26475314
પર

ટિપ્પણીઓ

Similar Recipes