આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

Priti Soni
Priti Soni @pritisoni

આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે લોકો
  1. 2 વાટકીઘઉંનો લોટ
  2. 500 ગ્રામબટાકા
  3. ૪-૫કળી લસણ આદુનો ટુકડો
  4. 3ચાર લવિંગ અને તજ નો ટુકડો
  5. ૩-૪લીલા મરચા
  6. મીઠું સ્વાદ પ્રમાણે અને જરૂર મુજબ તેલ
  7. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંનો લોટ લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને તેલનું મોણ નાખી પાણી વડે કણક બાંધી લો

  2. 2

    કુકરમાં બટેટાને બાફી લો બટાકા બફાઈ જાય એટલે તેની છાલ ઉતારી તેને મેશ કરી લો

  3. 3

    હવે આદુ-લસણ-મરચાં તજ લવિંગ ની પેસ્ટ બનાવી લો

  4. 4

    બનાવેલી પેસ્ટ ને બટાકા માં ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને બરાબર મિક્સ કરી લો

  5. 5

    હવે એક લૂઓ લો તેમાં બનાવેલ બટેટાનો માવો નાખી અને પરાઠા વણી લો

  6. 6

    હવે તેને ગરમ લોઢી પર તેલ થી શેકી લો ગરમાગરમ આલુ પરાઠા ને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Soni
Priti Soni @pritisoni
પર
મને રસોઇ બનાવવાનો બહુસોખ છે.નવી વાનગીઓ શીખવી અને શિખાડવાનો શોખ છે.
વધુ વાંચો

Similar Recipes