વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421

#વીસરાતી વાનગી
# cookpadgujrati
# cookpadindia
#home made

વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#વીસરાતી વાનગી
# cookpadgujrati
# cookpadindia
#home made

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મીનીટ
5 સર્વિંગ્સ
  1. 4-5બાજરાના રોટલા
  2. 1કેપ્સીકમ
  3. 2લીલી ડુંગળી
  4. 1ટામેટાં
  5. 2 ચમચીલીલું લસણ
  6. 2 ચમચીઆદુ મરચા લસણ ની પેસ્ટ
  7. ૧/૨ ચમચી હળદર
  8. ૨ ચમચીલાલ મરચું
  9. ૨ ચમચીઘાણાજીરૂ પાઉડર
  10. ૧ ચમચીગરમ મસાલો
  11. સ્વાદ અનુસારમીઠું
  12. છાસ
  13. 2 ટેબલ સ્પૂનતેલ
  14. રાઇ જીરું વઘાર માટે

રાંધવાની સૂચનાઓ

30મીનીટ
  1. 1

    બપોરે બનાવેલા રોટલા ના ટુકડા કરવા પછી છાસ છાંટી થોડી વાર રહેવા દો.

  2. 2

    વઘાર કરી ને આદુ મરચા લસણ ની પેસ્ટ સાંતળો. પછી કેપ્સીકમ. લીલી ડુંગળી. લીલું લસણ નાંખી સાંતળો

  3. 3

    પછી બધા મસાલા એડ કરો. સારી રીતે સાતળાઇ જાય એટલે તેલ છુટું પડે. પછી છાસ છાંટી મુકેલો રોટલો એડ કરો.

  4. 4

    થોડીવાર ઢાંકી ને રહેવા દો.ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે વઘારેલો રોટલો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa khatri
Shilpa khatri @shilpakhatri421
પર

Similar Recipes