મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

Neeta Rajput
Neeta Rajput @cook_33273358

ગરમી મા રાહત આપતુ પીણું ગરમી મા રાહત- મેંગો ફ્રુટી

મેંગો ફ્રુટી (Mango Frooti Recipe In Gujarati)

ગરમી મા રાહત આપતુ પીણું ગરમી મા રાહત- મેંગો ફ્રુટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૪ વ્યકતિ માટે
  1. ૧ નંગઆંબો
  2. ૧/૨ નંગકેરી
  3. ૪ ચમચીખાંડ
  4. ૩ ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    મિક્ષ્ચર ઝાર મા આંબા ને છોલી તેના કટકા નાખવા

  2. 2

    કેરી ને છોલી તેને 1/2 કરી તેપણ મિક્ષ્ચર જાર મા નાખી ખાંડ નાખી અને મિક્ષર ૩ મિનિટ માટે ફેરવુ

  3. 3

    પાણી ને બરફના ટુકડા નાખી ચર્ન કરી ગ્લાસ માં કાઢી પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neeta Rajput
Neeta Rajput @cook_33273358
પર

ટિપ્પણીઓ

Similar Recipes