મેંગો ફ્રુટી પોપ્સ (Mango frooti Pops recipe in Gujarati)

Shweta Shah
Shweta Shah @Shweta_2882
Ahmedabad

#SRJ
#MANGO
#FROOTI
#POP_STICK
#SUMMER
#COOL
#kids_special
#COOKPADINDIA
#COOKPADGUJRATI
મેંગો ફ્રુટી ઉનાળાના સમયે આપણા ઘરમાં બનતી જ હોય છે પરંતુ જો આ રીતે તેમને મેંગો ફ્રુટી ના pop stick આપવામાં આવે તો બાળકોને ખુબ જ મજા પડી જાય છે અને કંઈક અલગ પણ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 વ્યકિત
  1. 2 ગ્લાસમેંગો ફ્રુટી (ઘરે બનાવેલી)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘરે બનાવેલી મેંગો ફ્રુટી ને કુલ્ફીના મોલ્ડમાં ભરી લો અને એનું ઢાંકણ ઢાંકી તેમાં સ્ટીક મૂકી પછી તેને આઠ થી દસ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દો.

  2. 2

    હવે તે સરસ સેટ થઈ જાય એટલે સર્વ કરો.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shweta Shah
Shweta Shah @Shweta_2882
પર
Ahmedabad
Love to cook Jain recipes love to eat Jain food ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Similar Recipes