શેર કરો

ઘટકો

  1. 1 વાટકીચણા નો લોટ
  2. 1 વાટકીઘઉં નો લોટ
  3. 1 વાટકીવધેલા ભાત
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 2 ચમચીખાંડ
  6. 2 ચમચીલીંબુ નો રસ
  7. 1/2 ચમચીમરી પાઉડર
  8. 1 ચમચીતલ
  9. 1/2 ચમચીહળદર
  10. 2 ચમચીધાણાજીરું
  11. 8-10કળી ની લસણ ની પેસ્ટ
  12. 2-3 ચમચીતેલ મોણ
  13. 2ચમચા તેલ વઘાર માટે
  14. 2તજ પત્તા
  15. 2લાલ મરચા
  16. 1 ચમચીરાઈ જીરું
  17. 1 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચણાના અને ઘઉંના લોટમાં રાંધેલા વધેલા ભાત નાખી મિક્સ કરો પછી તેમાં બે ચમચી મોણ હળદર ની મક ખાંડ લીંબુનો રસ અને લસણની પેસ્ટ તથા તલ નાખી જોઈતા પ્રમાણમાં પાણી લઈ લોટ બાંધો બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં હવે તેના નાના નાના મુઠીયા વાળી લો

  2. 2

    એક ચારણીમાં બધા મુઠીયા ગોઠવી સ્ટીમ કરી લો પછી કાઢી લો ઠરવા દો ઠરી જાય પછી એક કડાઈ લેવાની છે તેમાં બે ચમચા તેલ મૂકી રાઈ-જીરું લીમડો તમાલ પત્ર લાલ મરચા નાખી છાશથી વઘાર કરો છાશમાં પહેલેથી જ એક ચમચી ચણાનો લોટ નાખી ને બ્લેન્ડર મારી લેવું.તેમાં મુઠીયા નાખી થોડી વાર ધીમા ગેસ પર ઉકળવા દહીં સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Karia I M Crazy About Cooking
પર

Similar Recipes