રાંધવાની સૂચનાઓ
- 1
એક કથરોટ માં બધા લોટ લઇ તેમાં મીઠું મરચું હળદર ધાણા જીરું તેલ ને મીથી નાખી ને પાણી થી લોટ બાંધી લો
- 2
હવે એક કડાઈ માં તેલ મૂકી ને તેમાં રાઈ ને આદું મરચાં ની પેસ્ટ નાખી ને સાંતળો
- 3
હવે તેમાં પાણી નાખી તેમાં મીઠું મરચું હળદર નાંખી ને ઉકાળો
- 4
તેમાં લીંબુ ને ખાંડ ઉમેરી દો.
- 5
હવે તેમાં લોટ માંથી મુઠીયા વાળી પાણી માં નાખો
- 6
તેને 15 મિનિટ ચડવા દો
- 7
હવે તેને કોથમીર થી સજાવી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
આપણ ને બધા ને રાત ની રસોઇ માં શું કરવું એ પ્રશ્ન પજવતો હોય છે..ફરસાણ પણ દરરોજ શું કરવું? અને રોટલી,ભાખરી શાક everyday તો ના જ ભાવે..તો આજે હું જે recipe બનાવું છું એમાં બહુ ખાસ વસ્તુ ની જરૂર નઈ પડે..સવાર ના વધેલા ભાત હોય એમાંથી બની જાય...રસિયા મુઠીયા અથવા spicy dumpling.. Sangita Vyas -
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#મુઠીયા#onion#બાજરો#cookpadgujratiશિયાળા માં લીલીડુંગળી,લીલા લસણ ના મુઠીયા બહુ સરસ બને છે... Rashmi Pomal -
-
-
-
-
-
-
-
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
#KS6 રસ થી ભરપુર એવાં રસિયા મુઠીયા કાઠીયાવાડી સ્ટાઈલ નાં સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. જે વધેલા ભાત,ખીચડી વગેરે માંથી બનાવી શકાય છે. આ રેસીપી મારાં ફેમિલીમાં દરેક ને પસંદ છે.તેને રસા વાળાં બનાવી એકદમ સોફ્ટ તકિયા જેવાં બને છે. Bina Mithani -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 આપણા ગુજરાતી ઓ ની એક ટ્રેડિશનલ વાનગી છે.જ્યારે ઘર માં શાક ના હોય સને ભાત વધેલા હોય તો આ બેસ્ટ રેસીપી છે.અને ઝટપટ બની જાય છે.ટેસ્ટ પણ વાહ વાહ શું વાત કરું........... આવી જાવ તમે પણ. Alpa Pandya -
-
-
-
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6 રસિયા મુઠીયા એક એવી વાનગી છે જે ઘરે ઘરે બને છે..તે મોટાભાગે ગૃહિણીઓ ની આગવી સુઝમાંથી ઉતપન્ન થયેલી વાનગી છે.તમે તેમાં જેટલું ઇચ્છો એટલું ટ્વીસ્ટ મૂકી શકો છો..આજે હું સવાર ના વધેલા ભાત માંથી બનતા રસિયા મુઠીયા લાવી છું .જેને તમે વેસ્ટ માંથી બેસ્ટ રેસિપી પણ કહી શકો છો.. Nidhi Vyas -
રસિયા મુઠીયા (Rasiya Muthiya Recipe In Gujarati)
#KS6રસિયા મુઠીયા એ ગુજરાતી વાનગી છે.. આને ફૂલ મિલ તરીકે ડિનર માં પણ ખાઈ શકો..ખુબ ટેસ્ટી બને છે.. Daxita Shah -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11487214
ટિપ્પણીઓ