પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ધોઈને સમારી લો. પછી નિતારીને થાળીમાં લઈ લો. હવે વધેલા ભાત, બંને લોટ, મસાલા, લીંબુનો રસ, ખાંડ, તેલ, મીઠું,જીંજર-ગાર્લિક પેસ્ટ અને સોડા નાંખી બરાબર મિક્સ કરી લો.
- 2
હવે કડાઈમાં પાણી અને રીંગ મૂકી તેના પર ચારણી તેલ વડે ગ્રીસ કરી મધ્યમ તાપે મૂકો. હવે તેલ વાળો હાથ કરી મુઠિયા વાળી ચારણી માં ગો઼ઠવી મૂકો. તેને ઢાંકણ ઢાંકી, ઉપર વજન મૂકી ૧૫ મિનિટ મધ્યમ તાપે ચડવા દો.
- 3
પછી છરી વડે ચેક કરો, આપણા મુઠિયા તૈયાર છે તો તેને બહાર કાઢી ઠંડા થવા દો પછી કટ કરી કઢાઇ મા તેલ મૂકી રાઈ-જીરું, હીંગ અને તલ નો વઘાર કરી હળવા હાથે હલાવી શેકી લો.
- 4
આપણા પાલકની ભાજીના મુઠીયા તૈયાર છે તેને ગરમગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
હવે શિયાળો પૂરો થવા આવ્યો છે તો છેલ્લે- છેલ્લે પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા છે.આ મુઠીયા સવારના ગરમ નાસ્તામાં અથવા સાંજની ઓછી ભૂખ માટે નો સારો વિકલ્પ છે. આ ડીશ પૌષ્ટિક તથા હેલ્ધી છે.#BW Vibha Mahendra Champaneri -
મિક્સ ભાજીના મુઠીયા (Mix Bhaji Muthia Recipe In Gujarati)
#BW#Cookpadgujaratiશિયાળાની ઋતુ હવે જઈ રહી છે ત્યારે છેલ્લી વખત બધી જ મિક્સ ભાજી લઈ તેમાં ઘઉં અને બાજરાનો લોટ તથા રેગ્યુલર મસાલા મિક્સ કરી ખાવામાં સોફ્ટ અને બહારથી ક્રિસ્પી એવા ટેસ્ટી મુઠીયા બનાવ્યા છે. જે ચા, ચટણી કે સોસ સાથે ખાઈ શકાય છે. Ankita Tank Parmar -
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandarja Bhaji Muthia Recipe In Gujarati)
#BWશિયાળામાં મેથી તાંદળજો વગેરે ભાજી ખુબ જ સરસ આવે છે એમાં તાંદરજાની ભાજીના કોરા મુઠીયા ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગે છે તાંદળજા આપણા હેલ્થ માટે ખુબ જ સારો છે. Nisha Shah -
પાલક મેથી મસાલા પૂરી (Palak Methi Masala Poori Recipe In Gujarati)
#BWBye Bye વિન્ટર Recipe Challengeઆમ તો શિયાળા સિવાય ઘણી વખત મેથી અને પાલક ની ભાજી મળતી હોય છે પણ શિયાળા જેવી તાજી ભાજી મળતી નથી તેથી જ એનો ઉપયોગ કરી ને શિયાળો જાય એ પહેલા પાલક મેથી ની ક્રિસ્પી પૂરી બનાવી છે તો ચાલો.. Arpita Shah -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને દૂધી મેથી પાલક રાઈસ ખીચડી, બધી ટાઈપ ના મુઠીયા બહુ જ ભાવે છે તો આજે મેં મેથી, Spinach and rice ના મુઠીયા બનાવ્યા છે. Sonal Modha -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#week5પાલકની ભાજી હવે બારેમાસ મળે છે પણ શિયાળામાં તે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે.પાલક શરીર ના દરેક કામમાં ખૂબજ મદદગાર છે. પાલકની ભાજી ખાવાથી પાચનતંત્ર માં રેસા ઉમેરાય છે. પાલકમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પાલકમાં શારીરિક વિકાસ માટેના લગભગ બધાજ પોષકતત્વો હોય છે. માટે આપણે પાલક નો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. Kajal Sodha -
-
બથુઆ ની ભાજી નાં પરાઠા (Bathua Bahji Paratha Recipe In Gujarati)
શિયાળામાં જ મળતી બથુઆ અથવા ગુજરાતી માં ચીલની ભાજી તરીકે ઓળખાતી ભાજીમાં થી ઘણી રેસીપી બને.. આજે મેં બથુઆનાં પરાઠા બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
વધેલા ભાતના મુઠીયા (Leftover Rice Muthia Recipe In Gujarati)
#LOભાત ના મુઠીયા એકદમ પોચા અને સ્વાદિષ્ટ લાગે છે, રાત્રે દાળ ભાત બનાવ્યા હતા, થોડોક ભાત વધ્યો હતો તો સવારે નાસ્તામાં મુઠીયા બનાવ્યા Pinal Patel -
ફણસી મકાઈ અને મુઠીયા નું શાક (Fansi Makai Muthia Shak Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Fansi,corn nd muthiya nu Shak recipe Krishna Dholakia -
સૂવા ભાજી ના ફુલવડા (Suva Bhaji Fulvada Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#સૂવા ભાજી ના ફુલવડા રેસીપી Krishna Dholakia -
દૂધી નાં મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - Week 2દૂધીનાં મુઠિયા બધાને બહુ ભાવે. શોપીંગ કે મુસાફરી પછી થાકેલા હોવ તો easy to cook recipe છે. અત્યારે દિવાળીની સફાઈ અને મિઠાઈ-ફરસાણ બનતા હોય ત્યારે રુટીન ડિનરમાં બનાવ્યા છે. ચા સાથે બધાને બહુ ભાવે. Dr. Pushpa Dixit -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#Week 5 Krishna Dholakia -
સુવા ની ભાજી ના થેપલા (Suva Bhaji Thepla Recipe In Gujarati)
#BW#Bye Bye winter recipe challenge#Dilleavesthepalarecipe Krishna Dholakia -
પાલક ભાજી નું શાક(Palak bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળામાં પાલક ની ભાજી ખુબ જ સરસ આવે છે અને પાલકની ભાજી ખાવાથી લોહીની કમી દૂર થાય છે શિયાળામાં પાલક ની ભાજી ગમે તેમાં ઉપયોગ કરીને લેવી જોઈએ તો મેં અહીંયા તેનું શાક બનાવ્યું છે Sejal Kotecha -
પાલક મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
મુઠીયા કોને ના ભાવે🤣બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બનાવે છે બધાઆજે મેં પાલક મુઠીયા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB5#week5#CF chef Nidhi Bole -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
પાલકના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5Week 5મુઠીયા નાસ્તો અને ડિનર બંનેમાં ચાલે છે અને પાલક ના લીધે હેલ્ધી મને છે મેં આજે પાલક અને દુધી મિક્સ કરીને મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ#દુધી નાં મુઠીયા# CB2#Week2દુધી હ્દય માટે ખૂબ જ ગુણકારી હોય છે..અને શરીર માં ઠંડક આપે છે.. એટલે દુધી ના મુઠીયા, હાંડવો ,અને હલવો, ઢેબરા આ બધું દરેક ગૃહિણીની પસંદ હોય છે..મેં આજે ખીરુ બનાવી ને ખમણ ની જેમ .. મુઠીયા બનાવેલ છે.. Sunita Vaghela -
-
તાંદળજા ની ભાજીના મુઠીયા (Tandalaja Bhaji Muthiya Recipe In Gujarati)
તાંદળજા ની ભાજી ના મુઠીયા :::::#GA4#Week 15# Amarnathઅત્યારે વિંટર માં ભાજી ખુબ જ આવે છે. તેમાંય ખાસ કરીને તાંદરજો વાળ માટે અને પેટ માટે ખૂબ જ સારો છે. તેનું શાક, કઢી, મુઠીયા સરસ બને છે. Nisha Shah -
પાલક નાં મુઠીયા - (Palak na Muthiya recipe in Gujarati
#GA4 #Week4# Gujarati મુઠીયા ગુજરાતની પારંપરિક વાનગી છે.અને રૂટિનમાં બનતી ડિશ છે.સાંજના લાઇટ ડિનર માં મુઠીયા બનતા હોય છે.આમાં વિવિધ શાક ભાજી નાખી ને અલગ અલગ પ્રકારનાં મુઠીયા બનાવી શકાય છે. Geeta Rathod -
પાલક મેથી ના મૂઠીયા (Palak Methi Muthia Recipe In Gujarati)
#RC4પાલક અને મેથી ની ભાજી તંદુરસ્તી માટે ફાયદાકારક છે, જો બાળકો ન ખાતા હોય તો નાસ્તામાં મુઠીયા તરીકે આપી શકાય, Pinal Patel -
મુઠીયા (Muthia Recipe In Gujarati)
#ChooseToCook મુઠીયા ઢોકળાથોડી ખીચડી અને થોડા ભાત વધેલા પડ્યા હતા તો મેં એમાં થોડું વેરીએશન કરી અને મુઠીયા ઢોકળા બનાવી લીધા મુઠીયા ઢોકળામાં જેમ ભાત ખીચડી કે કોઈપણ વેજીટેબલ વધારે પ્રમાણમાં નાખીને બનાવવામાં આવે તો મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટી બને છે Sonal Modha -
ચણા દાળ પાલક (Chana Dal Palak Recipe In Gujarati)
દાલ-પાલક ઘણી રીતે બને, મિક્સ દાળ કે તુવેર દાળ માં બને પરંતુ આજે મેં ફક્ત ચણા દાળ સાથે મિક્સ દાળ બનાવી. અહીં મેં ડબલ તડકો નથી કર્યો અને ખડા મસાલા નો પણ ઉપયોગ નથી કર્યો. પરંતુ તમે જરૂર કરી શકો તો વધુ ટેસ્ટી લાગશે. Dr. Pushpa Dixit -
પાલક ના મુઠીયા (Palak Muthia Recipe In Gujarati)
#CB5મુઠીયા કોઈપણ ભાજી, દૂધી, મકાઈના, વધેલા ભાત, સાદા પણ બનાવાય છે, મુઠીયા બાફેલા તેલ સાથે પણ સરસ લાગે, વધારેલા સરસ લાગે છે, ચા, ચટણી સાથે પણ ખવાય છે આટલુ કોમ્બિનેશન એકજ વસ્તુમાં.... Bina Talati -
દૂધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#CB2 દૂધી ના મુઠીયા#week2દૂધી ના મુઠીયા એકદમ સોફ્ટ અને ટેસ્ટ માં પણ સરસ લાગે છે અમારા ઘરમાં બધાને બહુ જ ભાવે . Sonal Modha -
-
પાલક મુઠિયા
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - 5શિયાળો શરુ થતાં જ દરેક ભાજી ખૂબ સરસ આવે અને આ ભાજી માંથી વિવિધ વાનગી બનાવવી અને ખાવી.. એક લ્હાવો જ છે. સામાન્ય રીતે દૂધી કે મેથીનાં મુઠિયા બનાવું પણ આજે પાલકનાં મુઠિયામાં ઘંઉનો લોટ, બાજરાનો લોટ અને ચણાનાં લોટનો ઉપયોગ કર્યો છે. ખૂબ જ સરસ મુઠિયા બનાવ્યાં છે.. ટેસ્ટી પણ.. હેલ્ધી પણ... Dr. Pushpa Dixit
More Recipes
- પીળા લાઈવ ઢોકળા (Yellow Live Dhokla Recipe In Gujarati)
- મટકા વેજ દમ બિરયાની (Matka Veg Dum Biryani Recipe In Gujarati)
- મટકા બિરયાની જૈન (Matka Biryani Jain Recipe In Gujarati)
- લસણિયા સ્વીટ કોર્ન ઢોકળા (Lasaniya Sweet Corn Dhokla Recipe In Gujarati)
- મિક્સ દાળ ના ઢોકળા (Mix Dal Dhokla Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16826385
ટિપ્પણીઓ (5)