રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈને છાલ ઉતારી તેના કટકા કરો.
- 2
ત્યારબાદ એક તપેલામાં પાણી મૂકી કેરી ને બાફી લો.
- 3
હવે વફા એલી કેરી ને ચારણીમાં નાંખી પાણી કાઢી લો.
- 4
હવે એક પેનમાં પાકેલી કેરી નાખી એની અંદર ખાંડ નાખી હલાવો અને દસ મિનિટ માટે ઉકાળો.
- 5
બધું એકરસ થઈ જાય ચાસણી સરસ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.તેની અંદર ઇલાયચી અને તજનો ટુકડો નાખી દો. ઠંડુ પડ્યે બરણીમાં કાઢી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેરી નો મુરબ્બો (Mango Murabbo Recipe in Gujarati)
#EB#Week-4 કાચી કેરી પેટ ની સમસ્યા ને દુર કરે છે... એનર્જી બૂસ્ટર પણ આપે છે..પણ સુધી ના લઈ સકિયે એટલે આપડે કાચી કેરી ના મુરબ્બા સાથે લઈ સકીએ છીએ... Dhara Jani -
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#RC1Week -1YellowPost - 1કેરી નો મુરબ્બોDil ❤ Chahata Hai.... Kabhi Na bite MURABBA Ke Din...Dil ❤ Chahta Hai... Ham Na Rahe Kabhi MURABBA Bin પહેલી વાર મુરબ્બો અખતરા માટે થોડો જ બનાવ્યો હતો.... એ તો ચાખવા... ચખાડવામા ખલાસ થઇ ગયો.... હવે Dil ❤ Mange More MURABBA.... તો બનાવી પાડ્યો બાપ્પુડી... Ketki Dave -
-
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#APR#cookpad#cookpadgujrati#cookpadindiaમુરબો આપણી ગુજરાતી થાળી મા મીઠાઈ ની ગરજ સારે છે.મુરબા મા કેસર નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગેછે. Bhavini Kotak -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બો ત.સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં વિટામીન કેલ્શિયમ આયરન ફાઇબર અને મિનરલ હોય છે. મુરબ્બો ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થાય છે.મુરબ્બા નું નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. મોટેભાગે આબાલવૃદ્ધ સૌકોઈ મુરબ્બાને પસંદ કરે છે.કાચી કેરી માં રહેલું ફીનોલિક નામનું એન્ટિઓક્સિડન્ટ તત્ત્વ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં સહાયક છે. કાચી કેરી નો મુરબ્બો ભૂખવર્ધક માનવામાં આવે છે. બેક્ટેરિયાથી થતા ઇન્ફેક્શન, કબજિયાત તેમજ આતરડા ને લગતી અન્ય બીમારીમાં કાચી કેરીનો મુરબ્બો રાહત આપે છે.તેમાં રહેલા વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન ઈ તથા સેલેનિયમ હૃદયરોગના જોખમને ઘટાડે છે, આંખોની દ્રષ્ટિ માટે પણ તે ઉપયોગી સાબિત થાય છે. કાચી કેરી માં ભરપૂર માત્રામાં આયરન ઉપલબ્ધ છે જેને કારણે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા પણ સંતુલિત રહે છે.કાચી કેરીનો મુરબ્બો એનર્જી બુસ્ટર નું કામ કરે છે. Riddhi Dholakia -
-
કેરીનો ડ્રાયફ્રુટ મુરબ્બો (Mango Dryfruit Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpad_Guj કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતી સીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોરાકત નાં વ્રત માં છોકરીઓ ખૂબ જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બો ફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનું ચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ જ આ મુરબ્બા ને પસંદ કરે છે..આખી કાચી કેરી નો જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષ સુધી બગડતો નથી. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈ સકે છે કારણકે એમાં મરચું નથી હોતું અને આમાં ડ્રાય ફ્રુટ નો પણ સમાવેશ કરવા આવ્યો છે..જેથી આ મુરબ્બા નો ટેસ્ટ એકદમ રિચ અને સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
-
-
મિક્સ ડ્રાયફ્રુટ કેરી નો મુરબ્બો (Mix Dryfruit Keri Murabba Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Week4#EB K. A. Jodia -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#KR#કેરી રેશીપી ચેલેન્જ કેરીમાંથી તો અનેક રેશીપી બની શકે છે મુખ્ય કાચી કેરીના અથાણા,મુરબ્બો, છુંદો,રીપીટ થાય તેની રીત અલગ હોય છે.ફ્રેશ સબ્જી,શરબત,ગોટલીનો મૂખવાસ.આંબોળિયા,પાકી કેરીમાંથી રસ,ફજેતો,જયુસ,પલ્પ,શેક,સ્વીટસ્,વગેરે અમૂક અગાઉ શેર કરેલ છે.મસાલા કયુબ વગેરે. Smitaben R dave -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
કાચી કેરી માંથી છૂંદો , અથાણું , સલાડ , મુરબ્બો વગેરે રેસિપી બનાવી શકાય છે .તેમાંથી અથાણું , છૂંદો ,મુરબ્બો ને થોડો ટાઈમ સ્ટોર કરી શકાય છે .#EB#Week4 Rekha Ramchandani -
-
-
-
-
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujrati#મુરબ્બો Tulsi Shaherawala -
કેરી નો મુરબ્બો (Keri Murabbo Recipe In Gujarati)
#EB#week4મુરબ્બા બનાવાની બે રીત છે એક ઈન્સટેન્ટ વઘારી ને બનાવાય છે અને બીજી રીત મા છાયા તડકા મા બને છે .બન્ને રીત ના મુરબ્બા આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય છે.ઉપવાસ,ગૌરીવ્રત મા ખઈ શકાય છે Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16301245
ટિપ્પણીઓ