મુરબ્બો (Murabba Recipe In Gujarati)

#APR
#cookpad
#cookpadgujrati
#cookpadindia
મુરબો આપણી ગુજરાતી થાળી મા મીઠાઈ ની ગરજ સારે છે.મુરબા મા કેસર નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગેછે.
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#APR
#cookpad
#cookpadgujrati
#cookpadindia
મુરબો આપણી ગુજરાતી થાળી મા મીઠાઈ ની ગરજ સારે છે.મુરબા મા કેસર નો સ્વાદ ખુબ જ સ્વાદિષ્ટ લાગેછે.
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ની છાલ કાઢી ટુકડા કરી લો.ત્રણેક ગ્લાસ જેટલુ પાણી ગરમ કરી ગેસ બંધ કરી તેમા કેરી ના ટુકડા નાખી પાંચેક મિનિટ સુધી રાખી પછી ચારણા મા કાઢી ઠંડા થવા દો.
- 2
તપેલી મા ખાંડ લઈ ખાંડ ડુબે એટલુ પાણી નાખી ચાસણી બનાવો.કેસર એડ કરી દો.ટપકું મુકી એ અને ખસે નહી તેવી ચાસણી બને એટલે તેમા કેરી ના ટુકડા નાખી દો.કેરી નાખશો એટલે ચાસણી ઢીલી થઈ જશે. ચાસણી દોઢ તારી થાય એટલે ગેસ બંધ કરી દો.ઈલાયચી પાઉડર એડ કરી મિક્સ કરો.
- 3
મુરબો ઠંડો થાય પછી બોટલ મા ભરી લો.ચાસણી જો પ્રોપર થશે તો આ મુરબો આખુ વર્ષ સારો રહે છે.ચાસણી ઢીલી થશે તો મુરબા મા ફંગસ થઈ જશે તેથી ચાસણી પ્રોપર થવી ખુબ જ જરુરી છે.
Similar Recipes
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujrati#મુરબ્બો Tulsi Shaherawala -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4#cookpadindia#cookpadgujaratiમુરબ્બો એ એક ભારતીય અથાણું છે જેને ફળ અને ખાંડ માંથી બનાવવામાં આવે છે. આની બનાવટમાં ફળ સિવાય અન્ય શાકભાજી પણ વાપરી શકાય છે.Sonal Gaurav Suthar
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4 નાના મોટા સૌ ને ભાવે છે અને બારેમાસ સાચવી શકાય છે.નાના બચ્ચા ઓ ને ભાખરી કે રોટલી પર લગાવી રોલ કરી ને આપીએ તો ખુશ થઈ ને ખાઈ લે છે. કેરી નો આમળા નો બન્ને નો મુરબ્બો હું બનાવું છું. Alpa Pandya -
-
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#Week4મોટે ભાગે નાના બાળકો ને બહુ જ ભાવે છે. નાના બાળકો તો ફ્રૂટ નો જામ સમજી ને રોટલી, ભાખરી, બ્રેડ પર લગાવી ને ફટાફટ ખાઈ જાય છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય છે.હું કેરી ના મુરબ્બો ની સાથે આમળા નો પણ બનાવું છું.તમે અગિયારસ માં ફરાળ ની રોટલી કે પૂરી સાથે પણ ખાઈ શકો છો.ટેસ્ટ માં સરસ ચટપટો હોય છે. Arpita Shah -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#EB#week4Post2મુરબ્બો ઉપવાસમાં ખાઈ શકાય છે. ખાસ કરીને ગૌરી વ્રત હોય તેમાં આ મુરબ્બો મીઠા વગર નો હોય છે એટલે ખાઈ શકાય છે. Parul Patel -
કટકી મુરબ્બો (Katki Murabba Recipe In Gujarati)
#EB#week4#murabba#cookpad#cookpadgujarati#cookpadindia#rawmango Priyanka Chirayu Oza -
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
ગૃહીણીઓ ને ૩૬૫ દિવસ વકૅ ફ્રોમ હોમ હોય 😜😜 કોઈ રજા નહીં, તદ ઉપરાંત વાર તહેવારની મિઠાઈઓ, નાસ્તા, ઘઉં ચોખા મસાલા ભરવાના, બારેમાસ નાં અથાણા ઉફફફ છતાં પણ આ બધુ જ સરસ રીતે પાર પાડે એ પાક્કી ગુજરાતણ 😎🤩 મેં પણ અથાણા ની સીઝન માં બનાવ્યો કેરી નો મુરબ્બો. Bansi Thaker -
-
-
-
ડ્રાયફ્રુટસ મુરબ્બો (Dryfruits Murabba Recipe In Gujarati)
#APR આ મુરબ્બો અથાણાં નો રાજા કહેવાય છે. ખુબ સરસ બને છે અને આખું વર્ષ એકદમ સારો રહે છે.ગુજરાતી થાળી માં સ્વીટ ની જગ્યા એ પીરસી શકાય છે. Varsha Dave -
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujarati#cookpad_gu#cookwithunnati Unnati Bhavsar -
-
-
-
ડ્રાયફ્રુટ મુરબ્બો (Dryfruit Murbba recipe in Gujarati)
#EB ઘણી વાર એવું થાય છે કે આપણને જમવા માં સ્વીટ ખાવા નું મન થયું હોય અને સ્વીટ ના હોય તો ત્યારે મુરબ્બો સ્વીટ ની ગરજ સારે છે. Bhavini Kotak -
મુરબ્બો (Murabba Recipe in Gujarati)
મુરબ્બો અપવાસ માં ખવાતુ હોય ખાસ કરી ને ગૌરી વ્રત માં#EB#week3#cookpadindia#cookpadgujrati jigna shah -
-
*ચણા મેથી નુંઅથાણું*
આ અચાર દરેક વાનગી સાથે સરસ લાગેછે,તેમજ શાકભાજીની ગરજ સારે છે.#અથાણાં Rajni Sanghavi -
મુરબ્બો (Murabba Recipe In Gujarati)
#KR#કેરી રેશીપી ચેલેન્જ કેરીમાંથી તો અનેક રેશીપી બની શકે છે મુખ્ય કાચી કેરીના અથાણા,મુરબ્બો, છુંદો,રીપીટ થાય તેની રીત અલગ હોય છે.ફ્રેશ સબ્જી,શરબત,ગોટલીનો મૂખવાસ.આંબોળિયા,પાકી કેરીમાંથી રસ,ફજેતો,જયુસ,પલ્પ,શેક,સ્વીટસ્,વગેરે અમૂક અગાઉ શેર કરેલ છે.મસાલા કયુબ વગેરે. Smitaben R dave -
-
કાચી કેરીનો મુરબ્બો (murbba recipe in Gujarati)
#EB#week4theme4કાચી કેરી નો મુરબ્બો ખુબજ ટેસ્ટી છે. જેને કેરી ની સીઝન માં બનાવી આવતીસીઝન સુધી સંગ્રહ કરી શકાય છે.આ મુરબ્બો મોળાક્ત નાં વ્રત માં છોકરીઓખૂબ. જ પસંદ કરે છે. કારણકે આ મુરબ્બા માં મીઠું હોતું નથી. આ મુરબ્બોફરાળી ઉપયોગ માં પણ લઈ શકાય છે. તેથી લોકો આ મુરબ્બો બનાવવાનુંચૂકતા નથી. નાના બાળકો હોય કે મોટા બધા લોકો ખૂબ. જ આ મુરબ્બા નેપસંદ કરે છે.આખી કાચી કેરી નો. જ ઉપયોગ કરવો. જેથી મુરબ્બો આખા વર્ષસુધી બગડતો નથી. આમાં મીઠું નાં હોવાથી મોરા વ્રત માં ખૂબ જ ખવાય છે.તેમજ ફરાળ હોય. કે રેગયુલર દિવસ. સાવ નાના બાળકો પણ આ મુરબ્બો ખાઈસકે છે કારણકે એમાં મરચું નથી હોતું. એટલે. જ તો નાના મોટા સૌ કોઈ જ નેઆ મુરબ્બો ભાવે છે.મુરબ્બો ગુણમાં શીતળ હોવાથી તનમનને તાજગી ,ઠન્ડકઆપે છે ,ઉનાળામાં એટલે જ લોકો વધુ મુરબ્બો ખાય છે અને ભગવાનને પણભોગમાં ધરાવાય છે . Juliben Dave -
રસીલો મુરબ્બો (Rasilo Murabbo Recipe In Gujarati)
#EB#week4#cookpadguj#cookpad#cookpadindiaઉનાળામાં લોકો જેટલું પાકી કેરી ખાવાનું પસંદ કરે છે એટલું કાચી કેરી ખાવાનું પસંદ કરે છે. કાચી કેરીનો ઉપયોગ ફક્ત ભોજનમાં સ્વાદ વધારવા માટે જ નહીં પણ તે ઘણી રીતે સ્વસ્થ રાખે છે. કાચી કેરીમાંથી અનેક વાનગી બને છે .ગોળ કેરી, છૂંદો મુરબ્બો....ઉનાળામાં કાચી કેરીનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે. શરીરમાં વધતી ગરમીને ઓછી કરે છે.આના સેવનથી રક્ત વિકાર ઠીક કરી શકાય છેવડી ઉપવાસ હોય, ગૌરી વ્રત હોય ત્યારે આ મુરબ્બા નો ઉપયોગ ભોજન સાથે કરી શકાય છે.મેં આજે મુરબ્બો રસદાર બનાવ્યો છે. ચાસણીમાં જરૂરિયાત કરતા પાણી વધુ નાખવું અને દોઢ તારી ચાસણી બનાવવી જેથી રસીલો મુરબ્બો તૈયાર થાય છે. Neeru Thakkar -
-
-
મિક્સ ડ્રાયફ્રુટ કેરી નો મુરબ્બો (Mix Dryfruit Keri Murabba Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujrati#Week4#EB K. A. Jodia -
-
કેરી નો મુરબ્બો (Keri Murabba Recipe In Gujarati)
#RC1Week -1YellowPost - 1કેરી નો મુરબ્બોDil ❤ Chahata Hai.... Kabhi Na bite MURABBA Ke Din...Dil ❤ Chahta Hai... Ham Na Rahe Kabhi MURABBA Bin પહેલી વાર મુરબ્બો અખતરા માટે થોડો જ બનાવ્યો હતો.... એ તો ચાખવા... ચખાડવામા ખલાસ થઇ ગયો.... હવે Dil ❤ Mange More MURABBA.... તો બનાવી પાડ્યો બાપ્પુડી... Ketki Dave
More Recipes
ટિપ્પણીઓ (8)