ક્રિસ્પી ટ્વીસ્ટર

Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645

#RB10
ક્રિસ્પી ટ્વીસ્ટર

ક્રિસ્પી ટ્વીસ્ટર

#RB10
ક્રિસ્પી ટ્વીસ્ટર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
  1. 1 કપમેંદો
  2. 1 ચમચીરવો
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1/4 ચમચીમરી પાઉડર
  5. 2 ચમચીઘી/તેલનું મોણ
  6. પાણી જરૂર મુજબ લોટ બાંધવા માટે
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કથરોટમાં મેંદો અને રવો મિક્ષ કરીને તેમાં મીઠું,મરી પાઉડર અને તેલનું મોણ નાખીને બરાબર મિક્ષ કરો.તેમાં જરૂર મુજબ પાણી લઈ પરાઠા કરતા થોડો કઠણ લોટ બાંધીને 5 મિનિટ ઢાંકીને મૂકી રાખો.

  2. 2

    હવે લોટને મસળીને તેમાંથી એકદમ નાનો લુવો લઈને કાંટા ચમચી ઉપર દબાવીને ગોળ પાસ્તા જેવું વળીને ટ્વીસ્ટ આપો.તમને ગમે એવો આકાર બનાવી શકો છો.

  3. 3

    હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકીને બધાજ ટ્વિસ્ટર ધીમા તાપે તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mital Bhavsar
Mital Bhavsar @cook_25299645
પર

Similar Recipes