કોબી બટાકા નું શાક અને રોટલી

લંચ માં સાદુ અને લાઈટ ખાવાનું બનાવ્યું છે..
દરરોજ દાળ ભાત નથી બનાવતી..
શાક રોટલી હોય એટલે ચાલી જાય .
સાથે દહીં,કાકડી અને ગોળ..
Complete lunch meal..
કોબી બટાકા નું શાક અને રોટલી
લંચ માં સાદુ અને લાઈટ ખાવાનું બનાવ્યું છે..
દરરોજ દાળ ભાત નથી બનાવતી..
શાક રોટલી હોય એટલે ચાલી જાય .
સાથે દહીં,કાકડી અને ગોળ..
Complete lunch meal..
રાંધવાની સૂચનાઓ
- 1
કોબી અને બટાકા ને ઉભા કાપી,ધોઈ ને નિતારી લો. ટામેટા ને ક્રશ કરી તેમાં પ્યુરી,મરચા ની સ્લીટ,મીઠું,મરચું, હળદર અને ધાણાજીરૂ એડ કરી મિક્સ કરી લો.
- 2
પેન માં તેલ લઇ રઈ જીરું હિંગ નાખી વઘાર તૈયાર કરો ત્યારબાદ તેમાં કાપેલા કોબી બટાકા નાખી વઘાર સાથે મિક્સ કરી લો અને ઢાંકી ને ધીમાં તાપે ચડવા દો.
(પાણી નો યુઝ નથી કરવાનો) - 3
- 4
હવે,શાક ને હલાવી ને જોઈ લો.બટાકા ચડવા આવ્યા હોય ત્યારે ટામેટા ની મસાલા વાળી ગ્રેવી એડ કરી ધીમેથી મિક્સ કરી ફરી ઢાંકી ચડવા દો.
- 5
બે મિનિટ માં શાક ચડી જશે અને ટામેટા નું પાણી પણ બળી જશે એટલે શાક કોરું તૈયાર થશે..
- 6
હવે રોટલી બનાવવાની રહેશે..
રેસિપી આપેલી છે. - 7
રોટલી અને શાક તૈયાર છે તો થાળી પીરસી ને ગરમ રોટલી અને શાક ની મજા માણો..
Similar Recipes
-
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
સરગવાની શીંગ અને બટાકા નું શાક
આજે લંચ માં આ શાક રસા વાળુ બનાવ્યું.પહેલા એકલું શીંગ નું લોટ વાળુ શાક બનાવવું હતું.પછી ફરમાઈશ આવી કે કોરું શાક નથી ખાઉં રસાવાળા શાક સાથે ભાત ખાવા છે.એટલે મેનુ change કરી ને રોટલી માંડી વાળી અને ભાત શાકથી કામ ચાલી ગયું 👍🏻😋😀 Sangita Vyas -
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
પોશો બટાકા નું શાક અને રોટલી
દિવાળી ના દિવસો માં ફૂલ ફિસ્ટ સાથે હેવી ખાધું છે એટલે આજે એકદમ સાદુ લંચ છે..પોષો બટાકા નું શાક અને તાવડી ની ફુલકા રોટલી.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા.. Sangita Vyas -
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?બપોરે શાક તો જોઈશે ને?તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે Sangita Vyas -
ફુલાવર નું શાક (Flower Shak Recipe In Gujarati)
આજે કોઈ પણ મેળવણ વગર એકલું ફુલાવર નું શાકબનાવ્યું .રોટલી સાથે મજ્જા આવી ગઈ . Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
-
વઘારેલી રોટલી
#માઇલંચ#goldenappron3Week 10#leftover#curdઆજે લંચ માટે કાલ ની બચેલી રોટલી ને દહીં ઉમેરીને વઘારી લીધી.. આ વઘારેલી રોટલી બનાવી લો એટલે શાક અને દાળ બનાવવાની જરૂર નથી.. બસ ગરમાગરમ વઘારેલી રોટલી અને સાથે દહીં અને સલાડ હોય તો મજા આવી જાય.. Sunita Vaghela -
દૂધી ચણા ની દાળ નું શાક (Dudhi Chana Dal Shak Recipe In Gujarati)
દરેક ગુજરાતીના ઘર માં બનતું શાક..અને બધાને ભાવતું..દાળ ની જરૂર ના પડે રોટલી સાથે અને ભાત સાથે ખાઈ શકાય.. Sangita Vyas -
બટાકા નું કોરું ઝીણું શાક
આજે લંચ માં કોરું જ ખાવું હતું એટલે બટાકા નું કોરું શાક અને રોટલી જ કર્યા.. Sangita Vyas -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
ફુલાવર બટાકા નું શાક (ગુજરાતી ભાણું)
#GA4#week10Key word: Cauliflower#cookpadindia#cookpadgujaratiગુજરાતી ભાણું પીરસ્યું છે એમાં બનાવ્યું છે ફુલાવર બટાકા નું શાક, દાળ, ભાત,રોટલી,પાપડ અને છાશ...Sonal Gaurav Suthar
-
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આજે મિક્સ શાક બનાવ્યું.બધુ થોડું થોડુ વધ્યું હતું એટલે મિક્સ શાક બનાવી રોટલી સાથે આનંદ માણ્યો.. Sangita Vyas -
કોર્ન ઈન કોકોનટ ગ્રેવી (Corn In Coconut Gravy Recipe In Gujarati)
આજે લંચ માં બનાવ્યું,સાથે રોટલી અને સલાડ..Full meal થઈ ગયુ અને બહુ મજ્જા આવી. Sangita Vyas -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
તુવેર રીંગણ નું શાક (Tuver Ringan Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક અને રોટલી ભાત બનાવ્યા. Sangita Vyas -
આખા રીંગણ બટાકા નું શાક (Akha Ringan Bataka Shak Recipe In Gujarati)
સરસ કૂણાં રીંગણ રવૈયા મળી ગયા તો ગ્રેવી વાળુ રીંગણ બટાકા નું શાક બનાવ્યું..બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
ટીંડોળા બટાકા નું શાક
નોનસ્ટિક પેનમાં બનાવેલું આ કોરું શાક રોટલી સાથેખાવાની બહુ મજા આવે.સાથે દાળ ભાત હોય તો જલસો પડી જાય.. Sangita Vyas -
ચણા બટાકા અને જીરા રાઈસ (Chana Bataka Jeera Rice Recipe In Gujarati)
આજનું મારું લંચ..વધારે જ બનાવ્યું એટલે વધે તો શુક્રવારે ખાઈ શકાય..પહેલા હું શુક્રવારે બનાવતી પછી વધે તો શનિવારે નોતા ખાઈ શકતા એટલે હવે થી ચણા બટાકા કે દૂધી ચણાની દાળ જેવું લંચ હોય તો શુક્રવાર પહેલાં જ બનાવી દઉં.. Sangita Vyas -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
કોબીજ બટાકા નું શાક (Cabbage Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં આ શાક બનાવ્યું..ગેસ્ટ હોવાથી આજે ફૂલ લંચ કર્યું.. Sangita Vyas -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (6)