વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)

ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?
પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?
બપોરે શાક તો જોઈશે ને?
તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..
આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે
વટાણા બટાકા ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
ઘણી વાર ઘર માં થોડું થોડું શાક બચી જતું હોય છે તો એ વખતે વિચાર આવે કે આટલા નું શું કરવું?
પાઉંભાજી નો વિચાર આવે કે સાંજે બનાવી દઈશું..પણ દિવસ નું શું?
બપોરે શાક તો જોઈશે ને?
તો આ બધું થોડું થોડું શાક ભેગુ કરીને મિક્સ ટેસ્ટી શાક બનાવી દઈએ તો રોટલી ભાત સાથે મજા આવી જાય..
આજે મે એવુજ ચટાકેદાર મિક્સ શાક બનાવ્યું છે
રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને ધોઈ કટકા કરી લો ટામેટા ના પણ નાના પીસ કરી લો.
- 2
કુકર માં તેલ લઇ વઘાર તતડાવી ટામેટા ના પીસ,ક્રશ મરચા અને પ્યુરી એડ કરી સારી રીતે સાંતળી લો..
- 3
- 4
હવે તેમાં શાક એડ કરી પાણી નાખો તથા બધા મસાલા કરી હલાવી ને ઉકળે એટલે ગેસ બંધ કરી ૩ સિટી વગાડી લો,શાક ચડી જશે.
- 5
કુકર ઠંડુ થાય એટલે શાક માં કિચન કિંગ મસાલો નાખી મિક્સ કરી બાઉલ માં કાઢી ધાણા સ્પ્રિંકલ કરી સર્વ કરો.
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વટાણા બટાકા અને ગાજર નું શાક (Vatana Bataka Gajar Shak Recipe In Gujarati)
આજે મિક્સ શાક બનાવ્યું.બધુ થોડું થોડુ વધ્યું હતું એટલે મિક્સ શાક બનાવી રોટલી સાથે આનંદ માણ્યો.. Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
રસા વાળુ કે કોરું બનાવી શકાય..મે શાક ને રોટલી સાથે સર્વ કર્યું છે. Sangita Vyas -
વટાણા બટાકા નું શાક (Vatana Bataka Shak Recipe In Gujarati)
#BWલીલાછમ વટાણા નો જવાનો સમય આવી ગયો છે..Bye bye winter ! કરતા પહેલા એકવાર ફ્રેશ વટાણા buyકરીને બનાવી દઈએ..પછી તો ફ્રોઝન મટર માં આવી મજા ક્યાં?તાજુ એ તાજુ..બીજું બધું બાજુ...😀 Sangita Vyas -
-
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આજે ભરેલા મસાલા જેવું રીંગણ બટાકા નું શાક બનાવ્યુંલાઈટ લંચ.. Sangita Vyas -
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
કોરું શાક બનાવ્યું છે, રોટલી ભાખરી સાથે ખાવાની મજા આવશે.. Sangita Vyas -
કોલીફલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ માં ફૂલ થાળી બનાવી હતી..દાળ,ભાત શાક,રોટલી અને સ્વીટ માંચણા ના લોટ નો શિરો..તો એમાંની એક, શાક ની recipe શેર કરું છું.. Sangita Vyas -
લીલા વટાણા નું શાક (Lila Vatana Shak Recipe In Gujarati)
સીઝન માં લીલોતરી ખાઈ લેવી..અત્યારે વટાણા અને તુવેર બહોળા પ્રમાણમાં મળે છે તો એકલા વટાણા નું રસા વાળુ શાક બનાવી ભાત સાથેખાવાની બહુ મજા આવે..લીલા વટાણા માં વિટામિન C,વિટામિન E,zinc અને antioxidants છે.. Sangita Vyas -
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
લંચ ટાઈમ માટે બેસ્ટ રહેશે..ગ્રેવી પણ એટલી ટેસ્ટી છે કે દાળ કે કઢી ની પણજરુર નઈ પડે.. ખાઈ શકાય છે.. Sangita Vyas -
મટર બટાકા નું શાક (Matar Bataka Shak Recipe In Gujarati)
આજે લંચ ટાઈમે બનાવ્યું.સાથે સેવ નો દૂધપાક અને રોટલી..👌 Sangita Vyas -
-
ટિંડોળા બટાકા નું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
આ કોરું શાક અને તુવેર ની દાળ સાથે રોટલી ખાવાની બહુ મજા આવે..હું તો atleast એમ જ ખાઉં છું.. Sangita Vyas -
કોબીજ વટાણા બટાકા નું શાક (Kobij Vatana Bataka Shak Recipe In Gujarati)
#CB7 #Week7 કોબીજ નું શાક કોબીજ વટાણા બટાકા નું લસણ વાળુ શાક. આ શાક ખૂબ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. સીઝન માં મળતી લીલા પાનવાળી કોબીજ નો સ્વાદ ખૂબ સારો હોય છે. તો ચલો બનાવીએ કોબીજ નું શાક. Dipika Bhalla -
વાલોર રીંગણ નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
આજે મેં આ શાક કોરું બનાવ્યું છે .એટલે કે રસો નથી..તો પણ ખાવા માં એટલું જ યમ્મી છે..જમવામાં દાળ હોય તો શાક કોરું હોય તો સારું લાગે.. Sangita Vyas -
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
વટાણા નું મીકસ શાક (Vatana Mix Shak Recipe In Gujarati)
#FFC4 વટાણા, વાલોળ , રીંગણ , બટાકા નું મિક્સ શાક Daxita Shah -
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
આજે લીલીછમ ગુવાર શીંગ મળી, તો બપોરે લંચ માં બનાવી લીધી.. ખાવાની બહુ મજા આવી.. Sangita Vyas -
વટાણા અને બટાકા નું લસણિયું શાક (Vatana Bataka Lasaniyu Shak Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
બટાકા નું શાક અને તળેલા મરચાં (Bataka Shak Fried Marcha Recipe In Gujarati)
કોઈ લીલોતરી શાક available ના હોય તો બટાકા ઝિંદાબાદ . બટાકા નું શાક રોટલી અને તળેલા મરચાં Sangita Vyas -
બટાકા વટાણા નું શાક (Bataka Vatana Shak Recipe In Gujarati)
#LSRલગ્ન સ્ટાઇલ રેસીપીસઆ શાક લગ્ન માં બહુ બનતું હોય છે. Arpita Shah -
ફ્લાવર વટાણા બટાકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#letscooksnep@Disha_11 Disha Prashant Chavda ની recipeફોલો કરીને બનાવી છે.. Sangita Vyas -
છીણેલું મિક્સ શાક
#ATW3#TheChefStoryએકદમ નવી રીતે બનાવ્યું છે..ચડિયાતા મસાલા કરવાના...પાઉંભાજી ના ભાજી જેવું texture આવે..ભરથા નું શાક પણ કહી શકાય..અને ટેસ્ટ તો લાજવાબ... Sangita Vyas -
ફ્રેશ (લીલા) રાજમા લીલાં વટાણા બટાકા નું શાક
કઠોળ ખાવાથી પ્રોટીન મળે છે. નાના મોટા બધા ને કઠોળ નું શાક ભાવતું જ હોય છે. કઠોળ નું રસાવાળુ શાક અને ભાત અને રોટલી સાથે ઠંડી છાશ મલી જાય તો મજા પડી જાય. Sonal Modha -
ફણસી બટાકા નું શાક (Fansi Bataka Shak Recipe In Gujarati)
લીલાં શાકભાજી ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીલોતરી નું શાક દરરોજ ખાવું જ જોઈએ. તો આજે મેં ફણસી બટાકા નું શાક બનાવ્યું. Sonal Modha -
કોબી બટાકા ગાજર નું શાક (Kobi Bataka Gajar Shak Recipe In Gujarati)
કઢી ખીચડી સાથે કોબી બટાકા અને ગાજર નું થોડું તીખુ તમતમતું શાક બનાવ્યું. એકલી કેબેજ કોઈ ને ન ભાવે પણ જો આવી રીતે મિક્સ કરી ને શાક બનાવીએ તો નાના મોટા બધા ને ભાવે. Sonal Modha -
પાલક બટાકા નું શાક (Palak Bataka Shak Recipe In Gujarati)
#food festival 2 #FFC2#Week 2 બાળકો પાલકનું શાક ખાતા નથી પણ બટાકાનું શાક ખાય છે એટલે મેં આજે બંને શાકને એક ભાવતું ભાવતા શાક ને નું મિશ્રણ કરી એક નવું જ શાક બનાવીને ફિર છે તમે ચાખો બાળકોને પણ ચખાડો અને બાળકો માટે પણ બનાવો Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
દૂધી બટાકા નું શાક (Dudhi Bataka Shak Recipe In Gujarati)
#cooksnepthemeoftheweek#સમરવેજીટેબલસસમર માં શાકભાજી માં choice નથી મળતી,આજેમને કુણી દૂધી મળી તો બટાકા મેળવી ને શાક બનાવ્યું છે. Sangita Vyas -
More Recipes
ટિપ્પણીઓ (10)