મેથી મુઠીયા નું શાક (Methi Muthia Shak Recipe In Gujarati)

Nimisha Dave
Nimisha Dave @Nimisha_23
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેથી સમારેલી
  2. 1/2 કપચણા નો લોટ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 3ચમચા તેલ
  5. 2 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1 ચમચીધાણજીરું
  8. 1/2 ચમચીહિંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેથી ને સમારી ધોઈ તેમાં ચણા નો લોટ, 2-3 ચમચી તેલ અને મીઠું નાખી મિક્સ કરી લેવું.

  2. 2

    હવે કડાઈ મા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં હિંગ અને લાલ મરચું નાખી પાણી નાખવું. પાણી માં હળદર, મીઠું અને ધાણા જીરું નાખી ઉકાળવું. ઉકળે એટલે તેમાં ચણા નાં લોટ અને મેથી નાં મિશ્રણ નાં નાનાં નાના મુઠીયા વાળી ને નાખવા. 10 મિનિટ જેટલું કુક કરવું. તૈયાર છે મેથી મુઠીયા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nimisha Dave
Nimisha Dave @Nimisha_23
પર

ટિપ્પણીઓ

Similar Recipes