પૌવા નો ચેવડો (Pauva Chevdo Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 1 કપચોખા ના પૌવા
  2. 4 ચમચીશીંગ
  3. 2 ચમચીકાજુ ટુકડા
  4. 2 ચમચીકીસમીસ
  5. 2 ચમચીકોપરું સમારેલું
  6. 7-8મીઠા લીમડાના પાન
  7. 1 નાની ચમચીહળદર
  8. 1 નાની ચમચીમરચુ
  9. 2 ચમચીદળેલી ખાંડ
  10. જરૂર મુજબ મીઠું
  11. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પેન માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં શીંગ,કાજુ,કોપરું અને કીસમીસ તળી લ્યો.

  2. 2
  3. 3

    હવે તેમાં પૌવા તળી લ્યો.તેમાં મીઠું, મરચું, હળદર દળેલી ખાંડ નાખી મીઠો લીમડો તળી ને નાખો.

  4. 4

    હલાવી લ્યો.તૈયાર છે પૌવા નો ચેવડો.લાંચબોક્ષ માં સાથે બિસ્કીટ આપી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

ટિપ્પણીઓ

Similar Recipes