અળવી ના શાક (Arvi Shak Recipe In Gujarati)

Saroj Shah
Saroj Shah @saroj_shah4

#શાક રેસાપી
#પતરવેલી ની ગાઠં,અળવી ,ઘુઈયા, જેવા નમો થી જાણીતી છે ‌અળવી થી શાક, બનાવયુ છે

અળવી ના શાક (Arvi Shak Recipe In Gujarati)

#શાક રેસાપી
#પતરવેલી ની ગાઠં,અળવી ,ઘુઈયા, જેવા નમો થી જાણીતી છે ‌અળવી થી શાક, બનાવયુ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
2વ્યકિત
  1. 250 ગ્રામઅળવી (પત્તરવેલી ની ગાઠં)
  2. 1/4 ચમચીહળદરપાઉડર
  3. 1/2 ચમચીલાલ મરચુ પાઉડર
  4. 1/2 ચમચીધાણાપાઉડર
  5. 1/2 ચમચીઅમચુર પાઉડર,અથવા 1ચમચી લીંબુ નો રસ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 4 ચમચીતેલ
  8. જીરા વઘાર માટે
  9. લીલા ધણા ગાર્નીશમાટે

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    સૌથી પેહલાઅળવી ની ગાઠં ને 23વાર પાણી થી ધોઈ લેવાના જેથી બધી માટી નિકળી જાય

  2. 2

    હવે કુકર મા પાણી નાખી ને બાફી ને છોળી લેવાના અને નાના નાના ગોળ પીસ કાપી લેવાના

  3. 3

    કઢાઈ મા તેલ ગરમ કરી ને જીરા ના વઘાર કરી હળદરપાઉડર,લાલ મરચુ પાઉડર,ધણા પાઉડર,મીઠું નાખી ને મિક્સ કરી‌ લેવુ,અને થોડી વાર શેકી ને લીંબુ ના રસ નાખી લીલા ધણા થી ગાર્વીશ કરવુ..તૈયાર છે અળવી ની શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Saroj Shah
Saroj Shah @saroj_shah4
પર

Similar Recipes