શેર કરો

ઘટકો

૨ ગ્લાસ
  1. ૨૫૦ ગ્રામ જાંબુ
  2. ૧ ચમચીખાંડ
  3. લીંબુ
  4. ૧/૪ ચમચીસંચળ મીઠું
  5. ૧-૧/૨ ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જાંબુની ધોઈને તેના બિયા કાઢી લો પછી મિક્સર જારમાં કટ કરેલા જાંબુ ખાંડ લીંબુનો રસ અને સંચળ મીઠું પાણી નાખીને પીસી લો

  2. 2

    તૈયાર છે જાંબુ નું શરબત

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amita Soni
Amita Soni @Amita_soni
પર
l love cookingFood lover
વધુ વાંચો

Similar Recipes