રાંધવાની સૂચનાઓ
- 1
તરબૂચના ટુકડા કરી લો. મીકસર જારમાં તરબૂચના ટૂકડા અને ફુદીના ના પાન નાખી ક્રશ કરી લો.
- 2
એક બાઉલ લઇ ગળણી વડે ગાળી લો અને ખાંડ તેમજ સંચર પાઉડર નાખી મિક્સ કરી લો.
- 3
એક ગ્લાસ લો. તેમાં વોટરમેલન મીન્ટ વાળું ક્રશ નાખો. તરબૂચના ટૂકડા નાખો. હવે સોડા નાખી મિક્સ કરી લો.
- 4
તો તૈયાર છે વોટરમેલન મોઇતો. આઇસ ક્યુબ્સ નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વોટરમેલન સ્લશી મોઇતો (Watermelon Slushie Mojito Recipe In Gujarati)
#RC3#red#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
વોટરમેલન લેમોનેડ (Watermelon Lemonade Recipe In Gujarati)
#તરબૂચ ઉનાળા માં વધુ મળે છે અને આ ડ્રીંક એમા થી જ બનાવ્યું છે.આમ પણ ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા પીવા ની બહુ જ ઈચ્છા થાય છે.આ ડ્રીંક પીવાની ખૂબ જ મઝા આવી તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Alpa Pandya -
-
વોટરમેલન કૂલર (Watermelon Cooler Recipe In Gujarati)
#summerઉનાળો હોય ને તરબૂચ નું રેફ્રેશિંગ કૂલર ના બને એવું તો બને જ નઈ...તમે પણ બનાવો અને એન્જોય કરો ઠંડા ઠંડા કૂલ કૂલ વોટરમેલન કૂલર...🍉Sonal Gaurav Suthar
-
-
-
-
ઓરેંજ મોઇતો (orange mojito recipe in gujarati)
#goldenapron3#week22#citrus#માઇઇબુક#પોસ્ટ8 Monali Dattani -
-
વોટરમેલન મોઇતો (Watermelon Mojito Recipe In Gujarati)
મિત્રો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે તો તરબૂચ ખૂબ જ સારા પ્રમાણમાં અને ખૂબ જ સારા મળતા હોય છે તરબૂચમાં 92 ટકા પાણી રહેલું છે તો ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણ માં ઉપયોગમાં લેવા જોઈએ Rita Gajjar -
વોટરમેલન આઈસ પોપસિકલ ( Watermelon Ice Popsicle Recipe in Gujarat
#RB3#week3#EB22#Cookpadgujarati#CookpadIndia વોટરમેલન આઇસ પોપ્સિકલ્સ એ ઉનાળાની સંપૂર્ણ ગરજ સારે છે. તેઓ હળવા અને પ્રેરણાદાયક છે અને બાળકો માટે સ્વાદિષ્ટ બપોરનો આનંદ આપે છે. પોપ્સિકલ્સ એ તાજા તરબૂચની કુદરતી મીઠાશ સાથે સ્વાદિષ્ટ ઓછી ચરબીવાળા મીઠું refreshing છે. તમે પોપ્સિકલ્સને પોપ્સિકલ મોલ્ડમાં અથવા તો સ્ટાન્ડર્ડ આઈસ ક્યુબ ટ્રેમાં પણ ફ્રીઝ કરી શકો છો. તરબૂચ માત્ર પાણી અને ખાંડનું બનેલું હોય છે એવી લોકપ્રિય માન્યતા હોવા છતાં, તરબૂચને વાસ્તવમાં પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક માનવામાં આવે છે, જે ખોરાક કે જે ઓછી માત્રામાં વિટામિન, ખનિજો અને એન્ટીઑકિસડન્ટોનો ઉચ્ચ જથ્થો પૂરો પાડે છે. દરેક ફ્રુટ માં વિટામિન A, B6 અને C, ઘણાં બધાં લાઇકોપીન, એન્ટીઑકિસડન્ટો અને એમિનો એસિડનું નોંધપાત્ર સ્તર હોય છે. પોટેશિયમની સામાન્ય માત્રા પણ છે. Daxa Parmar -
લીચી જુયસ (Lichi Juice Recipe In Gujarati)
આ ફ્રૂટ એવું છે કે બારેમાસ મળતું નથી. ઉનાળા માં થોડો વખત જ મળે છે. તે પીવા થી ગરમી માં રાહત મળે છે. એનો ટેસ્ટ પણ બહુ જ સરસ છે. Arpita Shah -
વોટરમેલન જુયસ (Watermelon Juice Recipe In Gujarati)
# ઉનાળા માં ભર પૂર પ્રમાણ માં મળે છે. ગરમી માં ખાવા થી શરીર ને બહુ જ ઠંડક મળે છે. તેમાં પાણી નું પ્રમાણ બહુ જ હોય છે. તેને સમારી ને ખાઈ શકાય છે અથવા તો જુયસ કે સ્મુધિ ફોર્મ માં પી શકાય છે. Arpita Shah -
-
-
વોટરમેલન મોઇતો (Watermelon mojito Recipe in Gujarati)
ગરમીની સિઝનમાં ઠંડુ પીણુ પીવાની ખુબ ઈચ્છા થતી હોય છે. તેમાં પણ ફ્રુટના જ્યૂસ પીવાની તો કંઈક અલગ જ મજા આવે છે. ફ્રુટ જ્યુસ પણ નહીં અને શરબત પણ નહીં તેવી એક રેસીપી મોઇતો મે આજે બનાવ્યો છે. વોટરમેલન, ફુદીનો, લીંબુનો રસ, મીઠું, મરી અને ઠંડો ઠંડો બરફ ઉમેરીને એક ટેસ્ટી ડ્રિંક તૈયાર થાય છે. તો ચાલો વોટરમેલન મોઇતો બનાવીએ. Asmita Rupani -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
અત્યારે તરબૂચ ખુબજ સરસ અને મીઠા મળે છે. તરબૂચ માં ખુબજ માત્રા માં પાણી હોય છે જે ઉનાળા માં ખુબજ સારુ રહે છે. આ જ્યુસ ઠંડક પણ આપે છે. અને બનાવવું એકદમ સરળ છે. Reshma Tailor -
વોટરમેલન જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ગરમી ની મોસમ આવી ગય છે શરીર માં પાણી ની જરૂર વધારે હોય છે આપણે જુદાં જુદાં જુયૂસ પીતા હોય થી આજે આપણે વોટરમેલન જુયસ બનાવી યે Jigna Patel -
-
-
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16332909
ટિપ્પણીઓ