રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ મા દૂધી છીણી લો પછી તેમાં કોથમીર સમારેલી નાખો પછી તેના ઘઉ નો લોટ ઉમેરો
- 2
પછી તેમાં મરચું, હળદર, ધાણાજીરું,જીરૂ પાઉડર,મીઠું,તેલ નાખી જરૂર પ્રમાણે પાણી ઉમેરી થેપલા નો લોટ બાંધી થેપલા ગોળ આકાર મા વણી લો.
- 3
પછી તવી પર તેલ નાખી બને બાજુ શેકી લો ગરમ ગરમ સર્વ કરો
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes

કોથમીર ફુદીના ના થેપલા
#RB12#LB


દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#AP#LB


દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
#AP#LB


દુધી અને મેથી ના થેપલા(Dudhi & Methi Thepla Recipe in Gujarati)
#GA4#WEEK20#Thepla#Dudhi & Methi Thepla


દૂધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#CB2#Week2


દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.તેને તમે સવારે નાસ્તા માં અથવા સાંજ ના જમવા માં ઉમેરી શકો છો.દૂધીના થેપલા ખૂબ જ નરમ બનતા હોવાથી તે ટિફિન બોકસ અથવા પિકનિક ફૂડ તરીકે સારી રીતે જાય છે#EB#week10


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#week21#દૂધીહેલ્લો ગુજરાતી હોય એટલે થેપલા તો હરેક ઘર માં બનતા હોય આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે લોકો દૂધી નું શાક ના ખાતા હોય તે આવી રીતે થેપલા બનાવી ને ખાઈ શકે.


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10સામાન્ય રીતે દુધી એ હેલ્થ માટે ખૂબ જ સારી કહેવાય આજે આપણે દૂધીના થેપલા બનાવીશું આ માટે આપણે ત્રણ જાત નો લોટ લઈશું અને દૂધીનો ઉપયોગ કરીશું આ થેપલા સ્વાદમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને જમવામાં તથા નાસ્તામાં ખાઈ શકાય છે ચા સાથે ,દહીં સાથે કે ચટણી સાથે લઈ શકાય છે


દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો..


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10Theme 10


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. .


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10


દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી...


દૂધી નું શાક (Dudhi nu shak Recipe In Gujarati)
#RB13


દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20Key word: Thepla#cookpadindia#cookpadgujarati


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10


કોથમીર મેથી ના થેપલા (Kothmir Methi Thepla Recipe In Gujarati)


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #week10


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10


દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#EBWeek 10


દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20


બીટ અને દૂધી ના થેપલા (Beetroot Dudhi Thepla Recipe In Gujarati)
#RC3


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4#Week20


દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB


દૂધી અને મેથી ના થેપલા (Dudhi Methi Thepla Recipe In Gujarati)
ગુજરાતી ઓના મનપસંદ થેપલા જે બધા ને ભાવતા હોય છે મને તો થેપલા બહુ જ ભાવે. તો આજે લંચ માં દૂધી મેથી ના થેપલા બનાવી દીધા.


દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujarati


કોથમીર અજમા ના થેપલા (Kothmir Ajwain Thepla Recipe In Gujarati)

More Recommended Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16334100
ટિપ્પણીઓ