મેંગો પુડિંગ
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ તપેલીમાં દૂધ લઇ ઉકાળો. ઉકળે પછી તેમાં ખાંડ ઉમેરી હલાવતા રહો. હવે થોડા દૂધ માં કસ્ટર્ડ પાઉડર ઉમેરી મિક્સ કરો.
- 2
5 મિનિટ પછી તેમાં કસ્ટર્ડ વાળુ દૂધ ઉમેરી બરાબર મિક્સ કરો અને જયાં સુધી દૂધ ધટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો.
- 3
હવે ગ્લાસમાં એક બિસ્કીટ મૂકી તેની ઉપર મેંગો પલ્પ નું લેયર કરો પછી કસ્ટર્ડ નું લેયર કરો.એવી જ રીતે ફરી લેયર કરો. અને ફ્રીજ માં ઠંડુ કરવા મૂકો.
- 4
ઠંડુ થઈ ગયા પછી તેની ઉપર ડ્રાય ફ્રુટ નું ગાર્નિશ કરી સર્વ કરો.
મેંગો પુંડીગ તૈયાર છે. ગરમી માં ઠંડક આપે એવું મેંગો પુડિંગ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
#RB1#WEEK1ગરમી ની સિઝન શરૂ થઈ ગઈ છે.તો હવે બધા ને ઠંડક આપે એવું ખાવાનું મન થાય. મેં આ રેસિપી મારા પુત્ર માટે બનાવી છે. તેને પુડીન્ગ પસંદ છે.આશા છે તમને પણ જરૂર પસંદ આવશે. તમે પણ જરૂર ટ્રાય કરજો. Ankita Tank Parmar -
-
મેંગો કસ્ટર્ડ પુડિંગ (Mango Custard Pudding Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો કસ્ટર્ડ puddingકેરી નાના મોટા બધા ને ભાવતી હોય છે. અને કેરી માં થી જાત જાતની રેસિપી બનાવી શકાય છે. તો આજે મેં મેંગો કસ્ટર્ડ pudding બનાવ્યું છે. Sonal Modha -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
મેંગો પેનકેક (Mango Pancake Recipe In Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiપેન કેક આજ કાલ બધાની ફેવરિટ બ્રેકફાસ્ટ ડીશ બની ગઈ છે. ખાસ કરીને નાના છોકરાઓ માટે. અને અત્યારે તો કેરી ની સીઝન છે તો પેન કેક મા માંગો નો ફ્લાવર ખુબજ સરસ લાગે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
ડ્રાયફ્રૂઇટ ક્રીમ (Dryfruit Cream Recipe in Gujarati)
#GA4#week22આ એક ફરાળી રેસિપિ છે Kirtee Vadgama -
મેંગો ફિરની (Mango Phirni Recipe in Gujarati)
#Fam#cookpadindia#cookpadgujaratiમારા ઘરે ગમે ત્યારે ફેમિલી લંચ કે ડિનર માટે ભેગા થયા હોય તો ફીરની/ખીર તો હોય જ. એમને બધાંની પ્રિય વાનગી છે.ખીર નાના મોટા બધાને પસંદ હોય છે. આ ડીશ આપડે પૂરી, રોટલી અથવા એકલી પણ ખાવાનું પસંદ કરીએ છીએ. આજે મે આમાં ૧ વારિયેશન આપ્યું છે.મેંગો ની ફલેવર એડ કર્યો છે જેનાથી તે વધારે સ્વાદિષ્ટ બની ગઈ છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(Mango custard pudding in gujarati)
#કેરીહેલો ફ્રેન્ડ્સ આજે મેંગો કસ્ટર્ડ પુડિંગ બનાવ્યું છે અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે અને બધાના ઘરમાં કંઈક ને કંઈક કેરી આઈટમ બને છે પણ આ રેસિપી ખૂબ જ ઇઝી છે અને થોડા જ સામગ્રી બની જાય છે તો તમે પણ આ રેસિપી ને જરૂરથી ટ્રાય કરજોPayal
-
સેવૈયા મેંગો રબડી કટોરી (Sevaiya Mango Rabdi Katori Recipe In Gujarati)
#TheChefStory#ATW2 Payal Sachanandani (payal's kitchen) -
-
મેંગો આઈસક્રીમ લસ્સી (Mango Icecream Lassi Recipe In Gujarati)
#GA4#week1#yogurt Arti Masharu Nathwani -
થ્રિ લેયરેડ મેંગો કસ્ટર્ડ પુડિંગ (Three Layered Mango Custard Pudding recipe in gujarati)
# goldenapron3#week 18 Vibha Upadhyay -
-
-
-
મેંગો પ્લેન અને ચોકલેટ ફ્લેવર ફીરની (Mango Plain Chocolate Flavors Phirni Recipe In Gujarati)
#AM2#cookpad#cookpadindia#cookpadgujratiફિરની એ આમ તો ગુજરાતીઓ ની ફેવરિટ ખીર નું એડવાન્સ વર્ઝન છે. જેમાં ચોખા ને મિક્સર મા તેને અધકચરા પીસી ને પેસ્ટ બનાવી ને ઉકળતા દૂધમાં ઉમેરી ને બનાવવા માં આવે છે જે ટેસ્ટ માં એકદમ સરસ લાગે છે મે આજ 3 ફ્લેવર્સ ની ફીરની બનાવી છે. મેંગો, પ્લેન અને ચોકલેટ જેની રેસિપી અહી શેર કરી છે. Darshna Mavadiya -
મેંગો શ્રીખંડ (Mango Shrikhand Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR મેંગો શ્રીખંડ એકાદશી ના ફરાળ માં sweet dish તો જોઈએ જ એટલે મેં મેંગો શ્રીખંડ બનાવ્યું હતું. Sonal Modha -
મેંગો પુડિંગ
ઉનાળા માં કેરી માંથી બનતું ને તે પણ પુડિંગ ઠંડુ ઠંડુ ખાવાની ખુબ મજા આવે અને બાળકો નું પ્રિય છે કેમકે જેલી જેવો ટેસ્ટ છે Kalpana Parmar -
મેંગો કસ્ટર્ડ પુડિંગ(mango custrd pudding in Gujarati))
ગરમી માં ઠંડક આપતી, અને બધા ને પસંદ એવી કેરીની ફ્યુઝન રેસીપી છે... Palak Sheth -
મેંગો કેક
#કૈરી#લૉકડાઉન ચાલી રહ્યો છે. કેક માટે મેંદો, કંડેન્ટસ મિલ્ક, વ્હિપ ક્રીમ કોઈ પણ સામગ્રી ન્હોતી. એટલે બિસ્કીટ, દૂધ અને કેરી થી કેક બનાવી. Dipika Bhalla -
-
નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો કેરી માંથી અલગ અલગ વાનગીઓ બનાવી શકાય છે તો મે અહિયાં ગ્રીસ નું પોપ્યુલર ડેઝર્ટ ચીઝ કેક બનાવી છે અલફાન્ઝો મેંગો સાથે. Harita Mendha -
-
મેંગો વેફલ વીથ ક્રીમ (Mango Waffle With Cream Recipe In Gujarati)
#AsahiKaseiIndiaનો oil recipeકેરી ની સીઝન માં બાળકો ને પણ એની ફ્લેવર્ ગમે. આજે મે વફલ બનાવી એક નવી રેસિપી ની ટ્રાય કરી. જે મારા બાળકો ને બહુ ભાવી. Hiral Dholakia -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16338105
ટિપ્પણીઓ (12)