વેજ મસાલા રાઈસ (Veg Masala Rice Recipe In Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

#LB
બહુ જ healthy અને all time favourite છે..
બધાને ભાવે એવા છે..બીજા ધણા વેજિસ નાખી શકાય .
કોઈપણ સમયે ખવાય છે.સાથે દહીં હોય તો બીજું કઈ ના જોઈએ..

વેજ મસાલા રાઈસ (Veg Masala Rice Recipe In Gujarati)

#LB
બહુ જ healthy અને all time favourite છે..
બધાને ભાવે એવા છે..બીજા ધણા વેજિસ નાખી શકાય .
કોઈપણ સમયે ખવાય છે.સાથે દહીં હોય તો બીજું કઈ ના જોઈએ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૧ કપબાસમતી ચોખા
  2. ૧ કપકાપેલા મિક્સ વેજ ગાજર,કેપ્સિકમ,સ્વીટ કોર્ન,ડુંગળી,ટામેટા,મટર
  3. જરૂર મુજબ પાણી,ભાત બાફવા
  4. ૧ ચમચીતલ અને લીંબુ નો રસ ભાત રાંધતી વખતે નાખવા
  5. મસાલા માં
  6. ૧ ચમચીમરચું
  7. ૧ ચમચીહળદર
  8. ૧ ચમચીગરમ મસાલો
  9. મીઠું પ્રમાણસર
  10. ૨ ટેબલસ્પૂનધાણા
  11. ૧ ટેબલસ્પૂનલીંબુ નો રસ
  12. ૨ ટેબલસ્પૂનકાજુ ના ફાડા
  13. ૨ નંગલીલાં મરચાં ના કટકા
  14. ૧ ચમચીઆદુ નું છીણ
  15. વઘાર માટે
  16. ૨ ટેબલસ્પૂનઘી
  17. ૧ ટેબલસ્પૂનરઈ,જીરું હિંગ લીમડો
  18. ૩ નંગલવિંગ,તજ,મરી, સુકુ લાલ મરચુ,તમાલપત્ર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચોખા ને ધોઈ ૧૦ મિનિટ પલાળી, બાફી લો,સાથે તેલ અને લીંબુ નો રસ નાખી ને થઈ જાય એટલે ચારણા માં નિતારી લો
    બધા ingridients અને વઘાર ની સામગ્રી એકઠી કરી લો

  2. 2
  3. 3

    ગાજર અને મટર ને પાર બોઇલ્ડ કરો
    એક મોટા વાસણ માં ઘી લઈ વઘારની બધી સામગ્રી તતડાવો,ત્યાર બાદ કાજુના ટુકડા સાંતળો,હવે ડૂંગળી સાંતળી બધા વેજીસ નાખી ૨ મિનિટ સાંતળી ભાત એડ કરી લો.

  4. 4
  5. 5

    ભાત માં સૂકા મસાલા,ફ્રેશ ધાણા,લીંબુ નો રસ નાખી slowly મિક્સ કરો,છેલ્લે ટામેટા ના પીસ નાખી મિક્સ કરી ૨-૩ મિનિટ ગેસ પર રાખી ઉતારી લો.થોડી વાર સિજાવા દો..મસાલા વેજ ભાત તૈયાર છે..

  6. 6

    હવે, ડીશ માં કાઢી ઉપર ધાણા સ્પ્રિંકલ કરો સાથે દહીં માં મરચું નાખી ને સર્વ કરો..
    બીજા રાઇસ ને લંચ બોક્સ માં ભરી તૈયાર કરો..

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

Similar Recipes