કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)

#ChooseToCook
કાઠિયાવાડ માં ધાબા માં મળે એવી મસાલા
ખિચડી બનાવી છે..બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
દહીં સાથે સર્વ કરવામાં આવે છે..
મે પણ એના જેવી બનાવાનો પ્રયત્ન કર્યો છે.
કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#ChooseToCook
કાઠિયાવાડ માં ધાબા માં મળે એવી મસાલા
ખિચડી બનાવી છે..બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.
દહીં સાથે સર્વ કરવામાં આવે છે..
મે પણ એના જેવી બનાવાનો પ્રયત્ન કર્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મગની છોડા વાળી દાળ અને ચોખા ને સારી રીતે ધોઈ ઢીલી થાય એ પ્રમાણે પાણી એડ કરી તેમાં મટર,બટાકા મીઠું હળદર અને શીંગદાણા નાખી ને કુકર માં ૩ સિટી વગાડી ને પકવી લો.અને અન્ય સામગ્રી કાપી ને તૈયાર રાખો.
- 2
બીજા પેન માં ઘી લઈ વઘાર ની બધી સામગ્રી એડ કરી આદુ મરચા લસણ ડુંગળી અને ટામેટા વારાફરતી નાખી સાંતળી લો,હવે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું સાંભાર મસાલો, લીંબુ નો રસ અને થોડું પાણી નાખી ટામેટા ચડી જાય ત્યાં સુધી ઢાંકી રાખો.
- 3
હવે ખીચડી ને વઘાર ના પેન માં ટ્રાન્સફર કરી સારી રીતે હલાવી લો.થોડી વાર ગેસ પર રાખી ઉતારી લો.
સર્વીંગ માટે...
બાઉલ માં ખિચડી લઇ ધાણા અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરો,સાથે બાઉલ માં દહીં પણ સર્વ કરો.
યમ્મી મસાલેદાર કાઠિયાવાડી ખિચડી તૈયાર છે. - 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#cookpad Gujarati#light food recipe#ખિચડી રેસીપી Saroj Shah -
કાઠિયાવાડી ખિચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપી આજે તો રવિવાર મારાં મિસ્ટર ને રજા એટલે મને ફરમાઈશ કરી ખિચડી અને કઢી બનાવો,મેં કાઠિયાવાડી મસાલા દાળ ખિચડી અને કઢી બનાવ્યાં,બધાં ને બહુ મજા આવી. Bhavnaben Adhiya -
લેફ્ટ ઓવર ખિચડી ના અપ્પમ (Left Over Khichdi Appam Recipe In Gujarati)
#FFC8#week8લેફ્ટ ઓવર ખીચડી માંથી,ઢેબરા,મુઠીયા,થેપલા,ઢોકળા જેવી ઘણી વસ્તુ થઈ શકે છે..મે આજે અપ્પમ બનાવ્યા અને બહુ જ યમ્મી થયા છે . Sangita Vyas -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#WKRમસાલા ખીચડી ડિનર માં બનાવી..દહીં સાથે ખાવાની મજ્જા આવે . Sangita Vyas -
વેજ મસાલા રાઈસ (Veg Masala Rice Recipe In Gujarati)
#LBબહુ જ healthy અને all time favourite છે..બધાને ભાવે એવા છે..બીજા ધણા વેજિસ નાખી શકાય .કોઈપણ સમયે ખવાય છે.સાથે દહીં હોય તો બીજું કઈ ના જોઈએ.. Sangita Vyas -
કાઠીયાવાડી મસાલા ખીચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#KRCઆજે અહીં યા મે કાઠીયાવાડી ઢાબા મા મળતી મસાલા ખીચડી બનાવી છે , સ્વાદ મા ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
કાઠિયાવાડી દહીં તીખારી(Kathiyawadi Dahi Tikhari Recipe In Gujarati)
મે આજે કાઠિયાવાડી ડીશ બનાવી છે તો દહીં તીખારી રોટલાની સાથે સર્વ કરી છે દહીં તીખારી કાઠિયાવાડ ની બહુજ ફેમસ વાનગી છે જે બાજરીના રોટલા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Alka Parmar -
કાઠિયાવાડી વેજ ખિચડી (Kathiyawadi Veg Khichdi Recipe In Gujarati)
#LOકાલે થોડા ભાત વધી ગયેલા તો આજે વેજ ખિચડી કરી નાંખી.. થોડા ચોખા, મગની ફોતરાવાળી દાળ અને શાકભાજી.. ઉપરથી લસણ, લીલા મરચા, ડુંગળી અને ટામેટાનો વઘાર.. એ પણ દેશી ઘી માં.. મોજ જ પડી ગઈ.. જમાવટ હોં બાકી.. બધા આંગળા ચાટતાં રહી ગયા. Dr. Pushpa Dixit -
મોરુ કરી (Moru Curry Recipe In Gujarati)
#KERકેરળમાં (પોલુસેરી) કોકોનટ વાળી કરી બહુ ફૅમસ છે મે અહીંયા કોકોનટ વિના પણ સરસ લાગે એવી મોરુકરી બનાવવાનો પ્રયત્ન કર્યો છે Pinal Patel -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
સરગવો બહુ જ ગુણકારી છે..એના પાન પણ જો ખાવાનાઉપયોગ માં લઈએ તો ઘણીબીમારીઓ માંથી રાહત મળે છે..#EB#week6 Sangita Vyas -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#Week 1વઘારેલી ખીચડી ને મેં સ્વામિનારાયણ મંદિરમાં મળે છે તે રીતે બનાવી છે તેમાં મે ડુંગળી લસણ નો ઉપયોગ કર્યો નથી તો પણ એટલી બધી ટેસ્ટી બની છે Rita Gajjar -
મસાલા ઢોકળી (masala dhokli recipe in Gujarati)
મસાલા ઢોકળા બહુ સરસ લાગે છે એકલી ખાઈ એ તો પણ ભાવે છે મે આજે બનાવી છે તો તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
કોલી ફ્લાવર ના પરાઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
બનાવવા બહુ જ સરળ છે..આલુ પરાઠા જેમ જ..પણ સ્વાદ એકદમ અલગ અને દહીં સાથે બહુ સરસ લાગે છે.. Sangita Vyas -
તુવેર દાળ ની મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
હું લગભગ મગ ની દાળ ની જ ખિચડી બનાવતી હોઉ છું..પણ આજે તીખું ધમધમાટ ખાવાનું મન થયુંતો પટેલ સ્ટાઇલ તુવેર દાળ ની મસાલા ખીચડી બનાવી દીધી, સાથે આથેલી હળદર,દહીં અને પાપડી ગાંઠિયા ..બહુ જ ટેસ્ટી અને મજા આવી ગઈ . Sangita Vyas -
મિક્સ વેજ મસાલા ભાત (Mix Veg Masala Bhat Recipe In Gujarati)
મસાલા ભાત ને દહીં કે કઢી સાથે ખાવાની બહુ મજા આવે .one pot meal કહી શકાય.. Sangita Vyas -
ક્વિનોઆ મસાલા ખિચડી (Quinoa Masala Khichdi Recipe In Gujarati)
#AsahiKaseiIndiaQuinoa એ એક અનાજ છે.શરીર માં પ્રોટીન ની ખામી ને દૂર કરી શકે છે.તેમાં ફાઇબર નું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે એટલે પચવામાં હળવું છે.રોગો સામે રક્ષણ આપે છે. ખાંડ ના દદીૅ માટે આ એક સારો ઓપ્શન છે. વેટલોસ માં પણ લઈ શકાય છે. Chhatbarshweta -
વધેલી ખિચડી ના ચીલા (Leftover Khichdi Chila Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ખિચડી અચુકે બનતી જ હોય છે અને ઘણી વાર વધતી પણ હોય છે. હમણાં વધેલી ખિચડી માં થી વિવિધ વાનગી બનવાનો ટ્રેંડ છે.વધેલી ખિચડી માં થી કટલેટ, પુડલા, મુઠીયા, પરોઠા એવી અનેક પ્રકારની વાનગી બને છે.મેં આજે વધેલી ખિચડી માં થી ચીલા બનાવ્યા છે. Bina Samir Telivala -
રસાદાર મસાલા ચણા (Rasadar Masala Chana Recipe In Gujarati)
આજે શુક્રવાર એટલે લંચ માં ચણા નો દિવસ..રસાદાર ચણા અને ઘી વાળા ભાત ખાવાનીબહુ મજા આવે.સાથે હોય મસાલા છાશ.. Sangita Vyas -
કચ્છી ખારી ભાત
#KRC કચ્છી ભાત માં અલગ અલગ વેજીટેબલ નાખીને પણ બનાવે છે..મે પણ એવા ભાત બનાવવાનો પ્રયાસ કર્યો છે અને દહીં અને તળેલા મરચા સાથે સર્વ કર્યા છે.. Sangita Vyas -
ઓટ્સ મેગી મસાલા ઢોંસા (Oats Maggi Masala Dosa recipe in Gujarati)
ઓટ્સ મેગી મસાલા ઢોંસા સ્વાદ માં બહુ જ સરસ લાગે છે. એની સાથે સાંભાર ચટણી સલાડ આવે એટલે ટેસ્ટી ટેસ્ટી ઢોંસા....મને તો બહું ભાવ્યા...એકવાર જરૂર થી ટ્રાય કરજો !#ઓટ્સમેગીમસાલાઢોંસાવીથસાંભારચટનીસલાડ#MaggiMagicInMinutes#Collab Urvashi Mehta -
મસુર મસાલા (Masoor Masala Recipe In Gujarati)
ગરમી માં જોઇએ એવા લીલોતરી શાક નથી મળતા એટલે આપણે કઠોળ તરફ નજર દોડાવવી પડે છે..અને આમેય, અઠવાડિયા માં ૩ વાર કઠોળ ખાવું જોઈએ એવું પ્રતિષ્ઠિત ન્યુટ્રિશીયન કહે છે..તો એ વાત ને ધ્યાન માં રાખી ને આજે મે આખા મસુર બનાવ્યા છે..બનાવવામાં અને પચવામાં સરળ અને સહેલા છે.. Sangita Vyas -
-
સોયા ચંક અને પોટેટો કરી (Soya Chunk Potato Curry Recipe In Gujarati)
આજે ડિનર માં ખીચડી સાથે રસા વાળુ સોયા બટાકા નું શાક બનાવ્યું..બહુ જ યમ્મી લાગે છે.. Sangita Vyas -
દલિયા ખિચડી (Daliya Khichdi Recipe In Gujarati)
#GA4 #Week7ખિચડી સ્પેશ્યલ(khichdi)જ્યારે સાદુ જમવાનું મન થાય ત્યારે ખિચડી યાદ આવે. સામાન્ય રીતે આપણે દાળ અને ચોખા ભેગા કરી ખિચડી બનાવતા હોય છે. પણ આજે ચોખા ને બદલે ફાડા લાપસી અને ત્રણ દાળ ને મિક્સ કરીને ખિચડી બનાવીશું. સાથે તેમાં વેજીટેબલ્સ નાખીને તેને હેલ્ધી પણ બનાવી છે.આ ખિચડી ડાયેટિંગ માં પણ લેવામાં આવે છે. તો જોઈ લઈશું ખિચડી ની રેસીપી. Chhatbarshweta -
ફ્યુઝન ખીચડી (Fusion Khichdi Recipe In Gujarati)
મૂળ ઉત્તર ભારતીય ખિચડી ના સ્વરૂપ ને ગુજરાતી ખિચડી જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે. #Yellow_Recipe #પીળી_વાનગીDr. Upama Chhaya
-
દાળ ખિચડી (Dal Khichdi Recipe In Gujarati)
#GA4#Week7દાળ ખિચડી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બને છે. Yogi Patel -
રીંગણ વટાણા નું ભરથું (Ringan Vatana Bhartu Recipe In Gujarati)
રીંગણ ને શેકી ને ઓળો કે ભરથુ બનાવતા હોઈએ છીએ. પણ આજે મે રીંગણ ને shreaded કરીને એમાં વટાણા નાખી ને ભરથું બનાવાનો ટ્રાય કર્યો છે અને બહુ જ સરસ બન્યો છે..એક વાર ચોક્કસ ટ્રાય કરજો.. Sangita Vyas -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas
More Recipes
ટિપ્પણીઓ (8)