નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)

Jigna Patel
Jigna Patel @jigna15

#ChoosToCook
My family All time favourite

નવાબી પનીર (Nawabi Paneer Recipe In Gujarati)

#ChoosToCook
My family All time favourite

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મીનીટ
4 લોકો
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૩ નંગ ટામેટાં
  3. ૨ નંગ ડુંગળી
  4. ૧ ટુકડાઆદુ
  5. લસણની કળી
  6. ૨ ચમચીકાજુ
  7. ૨ ચમચીબદામ
  8. ૨ ચમચીમલાઈ
  9. ૨ નંગલવિંગ
  10. ૨ નંગતજ ના ટુકડા
  11. ૧ નંગ ઇલાયચી
  12. ૧ નંગ બાદીયુ
  13. ૨ ચમચીગરમ મસાલો
  14. ૧ ચમચીહળદર
  15. ૨ ચમચીધાણાજીરૂ
  16. ૩ ચમચીલાલ મરચું પાઉડર
  17. મીઠું
  18. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મીનીટ
  1. 1

    બધા વેજીટેબલ કટ કરી લો

  2. 2

    કડાઈમાં તેલ ગરમ કરો તેમાં કાજુ બદામ ને ગોલ્ડ બ્રાઉન થાય પછી ડુંગળી આદુ લસણની કળી ઉમેરો

  3. 3

    પછી ટામેટાં ઉમેરો સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી દો ઠંડું થવા દો પછી પીસી લો તેલ ગરમ કરો તેમાં ખડાં મસાલા ઉમેરો

  4. 4

    પછી ગ્રેવી ઉમેરો પછી મસાલા એડ કરો ૫ મીનીટ સુધી ધીમા તાપે ચઢવા દો પછી પનીર એડ કરો પછી મલાઈ ઉમેરો

  5. 5

    કસુરી મેથી ઉમેરો પછી ૪ મીનીટ સુધી ધીમા તાપે ચઢવા દો

  6. 6

    તૈયાર છે નવાબી પનીર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jigna Patel
Jigna Patel @jigna15
પર

ટિપ્પણીઓ

Similar Recipes