મિક્સ લોટ ના પુડલા (Mix Flour Pudla Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકોમિક્સ લોટ (ઘઉં, મકાઈ, જુવાર, ચણાદાળ, ચોખા,અડદ દાળ)
  2. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  3. ૧/૨ ટી સ્પૂન હળદર
  4. ૧ ટી સ્પૂનલાલ મરચું
  5. ૧ ટી સ્પુન ધાણાજીરૂ
  6. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સ લોટ લઇ તેમાં આપણા ટેસ્ટ પ્રમાણે ના બધા મસાલા, પાણી અથવા છાશ લઈ પતલુ ખીરું તૈયાર કરી 10 -15 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ગરમ નોન સ્ટિક લોઢી પર ખીરાને ચમચા વડે પાથરો

  3. 3

    એક બાજુ ચડી જાય એટલે તેલ લગાડી બીજી બાજુ પલટી અને બરાબર શેકો

  4. 4

    તેને ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes