રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ મિક્સ કરીને તેમાં બધા સુકા મસાલા મોણ મીઠું આદુ મરચાની પેસ્ટ નાખી મિક્સ કરવું.
- 2
હવે દહીં નાખી લોટ બાંધવો.
- 3
ત્યારબાદ થેપલા વણી તેલ મૂકી શેકી લેવા.
- 4
ગરમ પીરસવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મેથી અને મિક્સ લોટ ના થેપલા
#પરાઠાથેપલા અહી મેથી સાથે બાજરાનો,ઘઉં નો અને ધાણા ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવ્યા છે એક વાર ખાઓ તો સ્વાદ ના ભુલાય,સ્વાદિષ્ટ અને પૌષ્ટિક થેપલા. Varsha Karia I M Crazy About Cooking -
-
-
-
-
મિક્સ લોટ ના થેપલા
#GA4#week20#cookpadindia#theplaઆ પિકનિક સ્પેશ્યલ દહીં અને થેપલા ખુબજ જાણીતા છે.કોઈ મુસાફરી હોય કે પિકનિક કે પ્રસંગ આ થેપલા પેહલા યાદ આવે છે. Kiran Jataniya -
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.તેને તમે સવારે નાસ્તા માં અથવા સાંજ ના જમવા માં ઉમેરી શકો છો.દૂધીના થેપલા ખૂબ જ નરમ બનતા હોવાથી તે ટિફિન બોકસ અથવા પિકનિક ફૂડ તરીકે સારી રીતે જાય છે#EB#week10 Nidhi Sanghvi -
-
-
મિક્સ ભાજી ના મલ્ટીગ્રેઈન થેપલા
#પરાઠાથેપલાશિયાળાની ઋતુમાં ખૂબ જ સરસ ભાજી ઓ બજારમાં ઉપલબ્ધ હોય છે.અને આ ઋતુ માં ખાવાની મજા જ કંઈક અલગ જ છે.બાળકોને પણ ભાવે એવા મિક્ષ ભાજી અને મિક્સ લોટ માંથી હેલ્ધી એવા થેપલા બનાવ્યા છે. Bhumika Parmar -
-
ભાત ના થેપલા
#ફેવરેટભાત ના થેપલા , એક વધુ નામ જે મારા ઘર માં બહુ પ્રિય છે. વળી, વધેલા ભાત નો ઉપયોગ પણ થઈ જાય છે. સામાન્ય રીતે હું ,તીથી ના દિવસે બનાવતી હોઉં એટલે કોથમીર ના નાખું, પરંતુ કોથમીર નાખી શકાય. Deepa Rupani -
-
મિક્સ લોટ ના વડા 😄
#EB#Week16આ વડા ગરમ ગરમ ચા સાથે અને ઠંડા પણ ખુબ જ સરસ લાગે છે. રાંધણ છઠ ને દિવસે પણ લગભગ બધા બનાવતા હોય છે અને પિકનિક માં પણ સાથે લઇ જય શકાય છે. Arpita Shah -
દૂધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CB6#week6ઢેબરા શિયાળુ વાનગી છે. જે મેથી કે દૂધી જેવા શાક લોટ માં ઉમેરી ને બનાવવામાં આવે છે. આ એક સાદું પણ પૌષ્ટિક ભોજન છે જેમાં ખાસ કરીને સાંજ ના વાળમાં ઢેબરા ને છુંદો કે ચા સાથે માણી શકાય છે. આ પ્રવાસ માટે પણ લઈ જઈ શકાય તેવી વાનગી છે. Bijal Thaker -
-
-
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
-
બગરું ના તીખા થેપલા
#RB20ઘી બનાવ્યા પછી નીકળેલા બગરુ માં લોટ અને મસાલા ઉમેરી થેપલા બનાવ્યા અને બહુ જ સ્વાદીષ્ટ બન્યા છે.. Sangita Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12179099
ટિપ્પણીઓ