સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)

સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.
સાબુદાણા ખીર (Sabudana kheer recipe in Gujarati)
સાબુદાણા ખીર એક ટ્રેડિશનલ ઇન્ડિયન મીઠાઈ નો પ્રકાર છે જે સામાન્ય રીતે ઉપવાસની વખતે બનાવવામાં આવે છે. આ એક ખુબ જ સરળ અને ઝડપથી બની જાય એવી રેસીપી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ ડીશ બનાવવા માટે સાબુદાણા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે. કેસર અને ઈલાયચીનો પાવડર આ ડીશને ખુબ જ સરસ ફ્લેવર આપે છે. એમાં પસંદગી પ્રમાણેના ડ્રાયફ્રુટ પણ ઉમેરી શકાય. આ ખીરને ઠંડી અથવા હૂંફાળી પીરસી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સાબુદાણાને પાણીથી ધોઈને અડધો કપ પાણીમાં બે કલાક માટે પલાળી રાખવા.
- 2
બે ટેબલસ્પૂન હૂંફાળા દૂધમાં કેસરને પલાળી રાખવું. જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ગરમ કરવા મૂકવું. દૂધ ગરમ થાય એટલે તેમાં પલાળેલા સાબુદાણા ઉમેરવા. સાબુદાણાને પારદર્શક થાય ત્યાં સુધી પકાવવા. હવે તેમાં ખાંડ ઉમેરીને પાંચ થી સાત મિનિટ સુધી મીડીયમ તાપ પર પકાવવું.
- 3
હવે તેમાં કેસર વાળું દૂધ, કાજુ, દ્રાક્ષ અને ઈલાયચી પાવડર ઉમેરવા. બધું બરાબર હલાવી લઈને ગેસ બંધ કરી દેવો. રૂમ ટેમ્પરેચર પર એકદમ ઠંડુ થવા દેવું, ત્યારબાદ ખીર ને રેફ્રિજરેટરમાં ઠંડી કરવા મુકવી.
- 4
સાબુદાણાની ખીર ને બદામની કતરણ વડે સજાવીને હૂંફાળી અથવા ઠંડી પીરસવી.
Similar Recipes
-
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1ઇન્સ્ટન્ટ સાબુદાણા ની ખીર#non fried Farrari recipe Jayshree Doshi -
સાબુદાણા ની ખીર (sabudana kheer recipe in gujarati)
સાબુદાણા ની ખીર એ ફરાળી તેમજ વ્રત માં બનતી વાનગી છે. સાબુદાણા એ નાનાં મોટાં સૌને પ્રિય હોય છે. નાનપણમાં મારાં દાદી મોઢા માં ચાંદા પડે ત્યારે ઠંડી સાબુદાણા ની ખીર આપતા જે ખીર ને સાબુદાણા ની કાંજી તરીકે ઓળખવામાં આવતી. આ કાંજી ના સેવન કરવાથી પેટની ગરમી દૂર થાય છે અને સ્વાદિષ્ટ પણ લાગે છે.#માઇઇબુક#પોસ્ટ-૩૦ Dolly Porecha -
પિસ્તા ખીર (pista Kheer recipe in gujarati)
#mrPost3ભાદરવા મહિના ના શ્રાદ્ધ ના દિવસો ચાલી રહયા છે. આપણા પૂર્વજો ને અર્પણ કરવા માટે ખીર અને દૂધપાક બનાવીએ છીએ. ખીર અને દૂધપાક માં દૂધ, ખાંડ અને ચોખા નો ઉપયોગ થાય છે. અહીં મે પિસ્તા ખીર ની રેસિપી શેર કરી છે. જેમાં કેસર ઇલાયચી પાવડર, જાયફળ પાવડર અને ડ્રાયફ્રુટ ની કતરણ નો ઉપયોગ કર્યો છે. પિસ્તા ની ખીર માં નેચરલ લીલો કલર લાવવા માટે પિસ્તા ના પાવડર નો ઉપયોગ કર્યો છે. જેથી ખીર ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#AsahiKaseiIndia#નો Oilતૈયાર છે સ્વાદિષ્ટ મસ્ત મજાની સાબુદાણાની ખીર. Jayshree Doshi -
સાબુદાણા ખીર (Sabudana Kheer recipe in gujarati)
#goldenapron3#week16#puzzleword-kheer સાબુદાણા ની ખીર આપણે ઉપવાસ મા લઇ શકીએ છે. Tejal Hitesh Gandhi -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આ એક સિમ્પલ ખીર છે જે ફટાફટ બની જાય છે. Shreya Desai -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
સાબુદાણા ની કાંજી ને આપણે ઉપવાસ માં ખાઈ શકાય છે. Hetal Siddhpura -
સાબુદાણા ની ખીર(sabudana kheer recipe in gujarati)
#ઉપવાસ ..પોસ્ટ 1.માઇઇબુક રેસીપીશ્રાવણ મહિના હોય કે ચર્તુમાસ ઉપવાસ હોય આપણે ફરાળી વાનગી બનાવીયે છે. સાબુદાણા ની ખીર ઉપવાસ મા ખઈ શકાય છે. સ્વાદિષ્ટ ખીર ઘર મા મળી જતી સામગ્રી થી કેસર ઇલાયચી ફલેવર વાલી ખીર બનાવી શકીયે છે Saroj Shah -
સાબુદાણા ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#shivઉપવાસમાં ખાસ બનતી સાબુદાણા ખીર. Dr. Pushpa Dixit -
દૂધી-સાબુદાણા ની ખીર(dudhi sabudana ni kheer in Gujarati)
#વીકમીલ૨સ્વાદિષ્ટ દૂઘી અને સાબુદાણા ની ખીર Jasmin Motta _ #BeingMotta -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
આજે એકાદશી ના ઉપવાસ નીસાથે મારે વૈભવલ્ક્ષ્મી નો શુક્રવાર પણ હતો . તો મે માતાજી ને પ્રસાદ ધરાવવા માટે સાબુદાણા ની ખીર બનાવી . Sonal Modha -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#mr સાબુદાણા ની ખીર બધા ના ઘરમાં બનતી જ હોય છે. ખૂબ જ ઓછા Ingredient મા બનતી આ રેસિપી છે. Sonal Modha -
-
સાબુદાણા ખીર (sabudana kheer Recipe in Gujarati)
#mr#kheer સાબુદાણા ખીર એક લોકપ્રિય મીઠાઈ છે... જે ઉપવાસ માં અથવા નવરાત્રી ના દિવસોમાં ખાસ ખાવામાં આવે છે.જોકે તેનો આનંદ લેવા માટે ઉપવાસ કરવાની જરૂર નથી..આપને તેને ઈચ્છીએ ત્યારે ખાઈ શકીએ છીએ..અને તેને બનાવવા વધુ વસ્તુ ની જરૂર નથી પડતી ...બસ સાબુદાણા પલાળેલા હોય તો તમે તેને ઝડપથી બનાવી શકો છો .તો જોયે સાબુદાણા ખીર ની રેસિપી...નવરાત્રી આવી ગઈ છે તો બધાને કામ લાગશે રેસિપી.. Twinkal Kalpesh Kabrawala -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
#RC2#Whiterecipe#week2 બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે બીજી ખીર કરતા અલગ પડે છે. તમાલપત્ર અને તજ ની એક સરસ ફ્લેવર આપે છે અને ખીર નો સ્વાદ ખૂબ જ યમ્મી બની જાય છે. Parul Patel -
સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
સેમિયા પાયસમ એક દક્ષિણ ભારતીય મીઠાઈ છે જે વર્મીસેલી, દૂધ, ઘી, ખાંડ કે ગોળ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ મીઠાઈ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ મીઠાઈ પ્રસંગોપાત અથવા તો પૂજાના પ્રસાદ રૂપે પણ બનાવી શકાય. સેમિયા પાયસમ ભોજનની સાથે અથવા તો ભોજન પછી પણ પીરસી શકાય.#ST#cookpadindia#cookpad_gu spicequeen -
ડ્રાયફ્રુટ સાબુદાણા ખીર (Dryfruit Sabudana Kheer Recipe In Gujarati)
#SGCગણેશ ચતુર્થી રેસીપીગણપતિ દાદા ને ભોગ માં આ ખીર ધરાવી શકાય છે. Arpita Shah -
બંગાળી ખીર (Bengali Kheer Recipe In Gujarati)
બંગાળી ખીર ચાલેર પાયેશ ના નામથી ઓળખાય છે. બંગાળીમાં ચાલ એટલે ચોખા અને પાયેશ એટલે ખીર. આ ખીર બનાવતી વખતે તેમાં તમાલપત્ર, તજ અને આખી ઇલાયચીનો ઉપયોગ કરવામાં આવે છે અને એ જ વસ્તુ એને બીજી ખીર કરતા અલગ પાડે છે. તમાલપત્ર અને તજ ની એક ખુબ જ સરસ સુગંધ મળે છે. ખીર એ શુભ પ્રસંગોએ તેમ જ તહેવારોમાં બનાવવામાં આવતી વસ્તુ છે જે ખૂબ જ ઓછી સામગ્રીથી બની જાય છે. આ ખીર બનાવતી વખતે દૂધ ને થોડું ઉકાળવામાં આવે છે જેના લીધે એનો સ્વાદ એકદમ વધી જાય છે.#AM2#cookpadindia#cookpad_gu spicequeen -
સાબુદાણા ની ખીર (Sabudana ni Kheer Recipe In Gujarati)
#GA4#Week8નાનાં અને મોટાં સહુને ભાવતી ખીર. Bhavna C. Desai -
-
મખના ખીર(Makhana kheer recipe in Gujarati)
#GA4#week13#Makhanaખીર તો આપણે સાબુદાણા, ચોખા ની ,બનાવીએ છીએ, આજે મેં મખના ખીર બનાવી છે જે ટેસ્ટી અને હેલ્ધી પણ છે. Harsha Israni -
ગીલ એ ફીરદોસ (Gil-e-firdaus recipe in gujarati)
ગીલ એ ફીરદોસ ખીર નો એક પ્રકાર છે જે હૈદરાબાદ ની છે. Original ખીર એમ તો ફક્ત ચોખા ની બને છે પરંતુ આમાં ચોખા સાથે સાબુદાણા અને દૂધી નો ઉપયોગ કરીને ખીર બનાવવામાં આવે છે. #superchef4 #સુપરશેફ4 Nidhi Desai -
સાબુદાણા,બીટ ની ખીર(sago,beet root kheer recipe in Gujarati)
#goldenapron3#week 23# vrat#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક# પોસ્ટ:-17સાબુદાણા અને બીટ ની ખીર વ્રત માટે ઉપવાસ માં ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે.. બનાવવા માટે પણ ખૂબ જ સરળ છે.. Sunita Vaghela -
વર્મિસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
મારી 500 રેસિપી કમ્પલીટ થઈ ગઈ છે . તેની ખુશીમાં મને સ્વીટ ડિશ બનાવવાનું મન થયું . મારા ફેમિલીમાં બધા ને વર્મીસેલી ખીર બહુ ફેવરીટ છે . આ ખીર ખૂબ ઝડપથી બની જાય છે. આ એક એવી ખીર છે જેમાં દૂધ , સેવૈયા , ખાંડ , જાયફળ , કેસર , ઈલાયચી , અને ડ્રાયફ્રુટ એડ કરીએ તો ખીર નો સ્વાદ અનેક ગણો વધારી દે છે . તેથી અહીં મેં સેવૈયા ખીર બનાવી ને તેની રેસિપી પોસ્ટ કરી છે . સાઉથ ઇન્ડિયામાં આ મીઠાઈ ને પાયસમ કહેવામાં આવે છે.#cookpadindia#cookpad_guj#cookpad#traditional#kheer#dessert Parul Patel -
-
મોરૈયા ની ખીર (Moraiya Kheer Recipe In Gujarati)
#EB #week15મેં આજે મોરૈયાની ફરાળી ખીર બનાવી છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે. Ankita Tank Parmar -
થેંગાઈ પાયસમ (Thengai payasam recipe in Gujarati)
થેંગાઈ પાયસમ એક કેરલાની ખીર નો પ્રકાર છે જે વાર તહેવારે બનાવવામાં આવે છે. ખાસ કરીને ધાર્મિક તહેવારો દરમિયાન ભગવાનને ધરાવવામાં આવતા પ્રસાદ તરીકે આ ખીર બનાવવામાં આવે છે. આ ખીર ચોખા, નાળિયેર અને ગોળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આ સ્વાદિષ્ટ ખીર ને સ્વીટ ડિશ તરીકે અથવા તો ભોજન ના એક ભાગરૂપે પીરસી શકાય. આ સ્વીટ ડીશને ઠંડી કરીને અથવા તો હુંફાળી એમ પસંદગી પ્રમાણે પીરસવી.#DTR#cookpadindia#cookpad_gu spicequeen -
રતાળુ સાબુદાણા ખીર.(Purple yam Sago Kheer Recipe in Gujarati)
#RB1 મનમોહક રતાળુ કંદ મારી અને મારા પરિવાર ની પહેલી પસંદ છે. રતાળુ અને સાબુદાણા નો ઉપયોગ કરી એકદમ યુનિક સ્વાદિષ્ટ ખીર તૈયાર કરી છે. Bhavna Desai -
સાબુદાણા ની ફરાળી ખીર=(sabudana ni farali kheer in Gujarati)
#વીકમિલ2#સ્વીટ ડીશ#સાબુદાણા ની ફરાળી ખીર Kalyani Komal -
સાબુદાણા અને બીટ ની ખીર | Sago Beetroot Kheer
સાબુદાણા અને બીટ ની એક દમ હેલ્ધી ખીર ની રેસીપી. આ નવી અને સુગરફ્રી રેસીપી છે, અને સાથે ટેસ્ટી પણ છે. ઉપવાસ મા પણ ખવાય એવી ખીર ની રેસીપી જરુર ટ્રાય કરજો.#sabudanakheer#beetsabudanakheer#વિકમીલ૨#માયઇબુક Rinkal’s Kitchen
More Recipes
ટિપ્પણીઓ (14)