જાંબુ શોર્ટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Rita Gajjar
Rita Gajjar @cook_27548052
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
ત્રણ લોકો માટે
  1. 12-15 નંગજાંબુ
  2. 1 મોટી ચમચીખાંડ
  3. 1/4 ચમચી સંચળ પાઉડર
  4. ચમચીલીંબુનો રસ
  5. બરફના ટુકડા જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ જાંબુને સારી રીતે ધોઈ લેવા અને પછી તેને કટ કરી લેવા

  2. 2

    હવે એક મિક્સર જારમાં જાંબુ સંચળ પાઉડર લીંબુનો રસ ખાંડ અને બરફના ટુકડા નાખી ક્રશ કરી લેવું

  3. 3

    ક્રશ થઈ જાય એટલે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ બરફના ટુકડા નાખી સર્વ કરવું

  4. 4

    ગ્લાસની કિનારી લીંબુનો રસ અને સંચળ વાડી કરી લેવી

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rita Gajjar
Rita Gajjar @cook_27548052
પર

Similar Recipes