રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. ૨૫૦ મમરા
  2. ૧ ચમચી ચાટ મસાલો
  3. ૧ ચમચી લીંબુનો રસ
  4. ૧ ચમચી ટોમેટો સોસ
  5. ૧‌ વાટકી બાફેલા બટાકા અને ચણા
  6. લીલા ધાણા
  7. ૧ ચમચી મરચું,
  8. ૧ ચમચીખાંડ
  9. ૧ ચમચી ફુદીનાની ચટણી
  10. ૧ ઝીણી સમારેલી ડુંગળી
  11. ૧ જીણું સમારેલું ટામેટુ
  12. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    એક બાઉલમાં મમરા અને બાફેલા બટાકા અને ચણા મિક્સ કરો અને પછી તેમાં લીધેલા બધાં મસાલા નાખી બરાબર મિક્સ કરો તેમાં લીંબુનો રસ,ખાંડ,સોસ,ચટણી, ડુંગળી, ટામેટા,નાખી બરાબર મિક્સ કરો તેમાં ઉપર થી લીલા ધાણા નાખીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Bhavika Visavadiya
પર

Similar Recipes