રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણ માં પાણી ઉમેરી ને તેમાં 2 ચમચી ચા ની ભૂકી અને 2 ચમચી ખાંડ ઉમેરી 30 સેકંડ માટે ઉકળવા દો અને ત્યાર પછી તેમાં 1 કપ દૂધ ઉમેરવું.
- 2
દૂધ ઉમેરાય ગયા પછી તેમાં ખમણેલો આદુ નાખી તેને ઉકળવા દેવી. પછી એક કપ માં ચા ને ગાળી લેવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચા નો મસાલો (Tea Masala Recipe In Gujarati)
#CWM2#Week 2#hathimasala#CookpadGujrati#CookpadIndia Brinda Padia -
-
-
-
-
ચા (Tea Recipe In Gujarati)
ચા ગુજરાતી લોકો નું પ્રિય પીણું છે. ચોમાસામાં વરસાદ પડતો હોય ત્યારે મસાલા વાળી ગરમાગરમ ચા પીવા ની મજા આવે છે. આમ તો રોજ સવારે આ પીવાતી હોય છે. ચા પણ જુદી જુદી પીવાતી હોય છે.આદુવાળી, તુલસી વાળી, ઇલાયચી વાળી, લીલી ચા વાળી, ફૂદીના ની. sneha desai -
આદુ મસાલા ચા (Ginger Masala Tea Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#international_tea_day Keshma Raichura -
-
-
-
આદુવાળી ચા (Ginger Tea Recipe In Gujarati)
નમસ્તે મિત્રો આપણે આજે આદુવાળી ચા બનાવશુ એવા ઘણા લોકો હશે જેને સવાર સાંજ ચા વગર અધુરી હશે#Cookpad#DP Mayuri Pancholi -
ઈરાની ચા (Irani Tea Recipe In Gujarati)
ચા તો તમે દરરોજ પીવો છો .પણ દરેક ની એવી ઈચ્છા હોય છે કે કડક ચા મળે .તો મેં આજે બનાવી છે ઈરાની ચા#સાઉથ Rekha Ramchandani -
-
-
-
-
-
-
-
-
-
-
કુલ્હડ ચા (Kulhad Tea Recipe In Gujarati)
સામાન્ય રીતે દરેક ઘરમાં દિવસની શરુઆત ચા થી જ થાય છે. ચા નાં શોખીન લોકો તો ગમે ત્ષારે ચા પીવા તૈયાર હોય છે. આપણા ગુજરાતી ઘરોમાં સાંજે ડિનરમાં ચા સાથે ભજિયા, થેપલા, હાંડવો, પોહા કે મુઠિયા હોય જ. Dr. Pushpa Dixit -
-
-
-
-
More Recipes
- દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
- મખાના સ્પ્રાઉટ સલાડ (Makhana Sprout Salad Recipe In Gujarati)
- રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
- સરગવા નું ચણા લોટ વાળુ શાક (Saragva Chana Lot Valu Shak Recipe In Gujarati)
- બટાકા અને મરચા ના ભજીયા (Bataka Marcha Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16363791
ટિપ્પણીઓ