હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059

#GA4
#Week15
Herbal

હર્બલ ચા (Herbal Tea Recipe In Gujarati)

#GA4
#Week15
Herbal

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપદૂધ
  2. ૧/૨ કપ પાણી
  3. ૨ ચમચીચા ની ભૂકી
  4. ૨ ચમચીખાંડ
  5. ૪-૫ નંગ ઈલાયચી
  6. ૪ નંગકાળા મરી
  7. ૩ નંગલવિંગ
  8. 1 ટુકડોતજ નો
  9. ૫ પાન તુલસી
  10. ૫ પાન ફુદીનો
  11. 1 ટુકડોઆદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી એકત્ર કરો.

  2. 2

    એક પેન માં દૂધ અને પાણી ગરમ કરવા મુકો.

  3. 3

    એક ઉભરો આવે એટલે તેમાં ખાંડ અને ચા ની ભૂકી એડ કરો.

  4. 4

    પછી તેમાં મરી, લવિંગ, ઈલાયચી, તજ, તુલસી, ફુદીનો નાખી ને ઉકાળવું.પછી આદુ ક્રશ કરી ને ઉકાળવું.

  5. 5

    બરાબર ઉકાળી ને ગાળવું.સર્વિંગ કપ માં લઈ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes