ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)

Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
2 લોકો
  1. 6-7લીલા મેડિયમ તીખા મરચા
  2. કોથમીર
  3. 1/2 વાટકી શીંગદાણા
  4. 1/2લીંબુ
  5. નાનો ટુકડો આદું
  6. સ્વાદ અનુસારમીઠું
  7. ચપટીહળદર (optional)
  8. જરૂર પ્રમાણે પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક મિક્સર ના જાર માં મરચા ધોઈ ને સુધારી ને નાખવા.

  2. 2

    પછી તેમાં કોથમીર, આદું, શીંગદાણા, સ્વાદ અનુસાર મીઠું, લીંબુ નીચવી ક્રશ કરી લેવી.

  3. 3

    ક્રશ થાય ગયા બાદ જરૂર પ્રમાણે પાણી ઉમેરી મિક્સ કરી લેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hinal Solanki
Hinal Solanki @HinalSolanki_2404
પર

ટિપ્પણીઓ

Similar Recipes