રાજસ્થાની લૌકી ચને દાલ કી સબ્જી (Rajasthani Lauki Chane Dal Ki Sabji Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

#KRC
#cookpadindia
#Cookpadgujarati
રાજસ્થાની લૌકી & ચને દાલ કી સબ્જી

રાજસ્થાની લૌકી ચને દાલ કી સબ્જી (Rajasthani Lauki Chane Dal Ki Sabji Recipe In Gujarati)

#KRC
#cookpadindia
#Cookpadgujarati
રાજસ્થાની લૌકી & ચને દાલ કી સબ્જી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપચણાદાળ ૨ કલાક ગરમ પાણીમા પલાળેલી
  2. ૨૫૦ ગ્રામદૂધી
  3. ૧ ટેબલ સ્પૂનતેલ
  4. ૧/૨ ટીસ્પૂન રાઇ
  5. ૧/૨ ટીસ્પૂન જીરુ
  6. ૧ ટેબલ સ્પૂનવાટેલા આદુ મરચા
  7. ૧/૨ ટીસ્પૂન હીંગ
  8. લવીંગ
  9. તજ નો ટૂકડો
  10. આખા લાલ મરચા
  11. મીઠું
  12. ૧ ટેબલ સ્પૂનલાલ મરચુ
  13. ૧\૨ ટીસ્પૂન હળદર
  14. ૧ ટેબલ સ્પૂનધાણાજીરુ
  15. ૧\૨ ટીસ્પૂન ગરમ મસાલો
  16. કોકમ ફૂલ પલાળેલા (રાજસ્થાન મા અહી કેરી કે આમચૂર વાપરે છે)
  17. ૧ ટેબલ સ્પૂનગોળ (ઓપ્શનલ)
  18. ગાર્નીશીંગ & પ્રેઝન્ટેશન માટે : થોડી ચણાની દાળ, તુલસી પત્તા&ચેરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ અને દૂધી ને પ્રેશર કુકર મા નાંખી ૪ સીટી બોલાવી દેવી...

  2. 2

    પ્રેશર કુકર ઠંડુ પડે એટલે ૧ કઢાઈ મા તેલ ગરમ કરો અને એમા રાઇ તતડે એટલે જીરું અને ત્યાર બાદ વાટેલા આદુ મરચાં, લવીંગ, આખા લાલ મરચા અને હીંગ નાખો...સહેજ લાલ મરચું નાંખી ચણા ની દાળ નાંખો.... કોકમ નુ પાણી નાંખો.... એ દરમ્યાન સર્વિંગ ડીશ તૈયાર કરો

  3. 3

    ઉકળે એટલે ગોળ, મીઠું, મરચું, હળદર અને ગરમ મસાલો નાખો... રસો ઘટ્ટ થવા દો અને ગેસ બંધ કરી દો અને એને સર્વીગ બાઉલ મા કાઢી તુલસી પાન થી ગાર્નીશ કરો

  4. 4

    હવે એને સર્વિંગ ડીશ મા મૂકો

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes